________________
ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિ ]
૨૭૯ (૩) હરિભદ્રસૂરિ સંબંધી ઉલ્લેખ (લેક ૧૫ થી ૧૭)
(૪) ગ્રંથલેખનનું સ્થાન (૧૮–૨૦) કાળ (૨૧) પ્રથમ કેપી લખનારની હકીક્ત(રર) અને છેવટે ગ્રંથક પ્રમાણ (૨૨)
આપણે પ્રથમ લેખકશ્રીના પૂર્વપુરુષોની હકીકત વિચારી જઈએ. પ્રશસ્તિના પ્રથમના તેર લેકમાં જે હકીકત આવે છે તે નીચે પ્રમાણે. (૧) ગ્રંથકર્તાને પૂર્વપુરુષો.
*द्योतिताखिलभावार्थः सद्भव्याब्जप्रबोधकः । પૂજા()
રામવી: સાક્ષાવિ વિવાહિ ૨ स निवृत्तिकुलोद्भुतो लाटदेशविभूषणः । आचारपञ्चकोयुक्तः प्रसिद्धो जगतीतले ॥२॥ अभूद् भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे ॥३॥ ततोऽभूदुल्लसत्कीर्तिब्रह्मगोत्रविभूषणः । दुर्गस्वामी महाभागः प्रख्यातः पृथिवीतले ॥४॥ प्रव्रज्या गृह्णता येन गृहं सद्धनपूरितं ।। हित्वा सद्धर्ममाहात्म्यं क्रिययैव प्रकाशितम् ॥५॥
* “સર્વ ભાવાર્થોને પ્રકાશ કરનાર, ભવ્ય પ્રાણીરૂપ કમળને જાગૃત કરનાર અને વિકસાવનાર સાક્ષાત સૂર્ય જેવા તેજસ્વી શ્રી સૂરાચાર્ય થયા. ૧.
“તેઓશ્રી લાટદેશના આભૂષણ હતા, નિવૃત્તિકુળમાં થયેલા હતા, પંચાચાર પાળવામાં સર્વદા તત્પર હતા અને જગતમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા હતા. ૨.
ત્યારપછી દલ્લમહત્તર થયા. તેઓ પ્રાણીઓને હિત કરનારા હતા, ધીર હતા, જ્યોતિષુ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા અને દેશના વિસ્તારમાં પ્રસિદ્ધ થયેલા હતા. ૩.
ત્યારપછી બ્રાહ્મણગેત્રના આભૂષણ, મહાભાગ્યવાન અને વધતી જતી કીર્તિવાળા દુર્ગસ્વામી થયા. તેઓ પૃથ્વીતળ ઉપર પ્રખ્યાત હતા. ૪.
તેઓશ્રીએ દીક્ષા લેતી વખત વિશાળ દ્રવ્યથી ભરપૂર પિતાનું સુંદર ઘર છોડીને સક્રિય સ્વરૂપે વિશુદ્ધ ધર્મનું માહાત્મ પ્રકાશમાન કર્યું. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org