________________
જૈન અને ઇતિહાસ : ]
२७७
આવે છે. આ સર્વ સાધનાના ઉપયોગ હજી સુધી વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેા નથી, પણુ થતા જાય છે.
વિક્રમની દશમી શતાબ્દિ પહેલાના ઇતિહાસ હજી ઘણા અંધારામાં છે, એને માટેનાં સાધના ઘણાં સ્વલ્પ છે અને ઘણી વખત ચાલુ દંતકથાઓના ઉપયાગ થયા હાય એમ પાછળના લેખકાના લેખા ઉપરથી જણાય છે. સમસ્ત હિંદના એ પુરાતન ઇતિહાસ હજી ઘણી અચાક્કસ સ્થિતિમાં છે. જૈનો માટે થાડાં થોડાં સાધના છે અને તેના ઉપયાગ થાય છે, પણુ તેમાં બહુ સભાળ અને ખારીક તપાસને માટે હજુ ઘણા અવકાશ છે. તે વખતે સ ંવતા પણ ઘણા ચાલતા હતા: જેવા કે વીર સંવત, વિક્રમ સ ંવત, ગુપ્ત સંવત, શક સ ંવત વિગેરે. એક લેખકે સંવત લખ્યા હાય પણુ નિર્દેશ ન કર્યો. હાય કે તે ક્યા પ્રકારના છે અને પછીના લેખક ભૂલ કરી નાખે તે તે ભૂલ કાયમ બની રહે છે. આ વાત ખૂબ લક્ષ્યમાં રાખવાની જરૂર રહે છે.
એકદરે દશમી શતાબ્દિ પહેલાના ઇતિહાસ જાણવા માટે ખૂબ પ્રયાસ કરવાની જરૂર રહે છે. ઇતિહાસના જ્ઞાનની જરૂરીઆત તે હવે સ્વીકારાઈ છે, પણ એને માટે જેવા જોઇએ તેવા શેાખ હજી ખીલ્યા નથી એ પ્રથમ દુ:ખની બાબત છે, અને બીજી વાત એ છે કે ચાલુ હકીકતને ખાટી પાડે તેવાં સાધના મળી આવે તે તેને ન વિચારવાની અથવા ઢાખી દેવાની વૃત્તિ કેટલેક સ્થાને દેખાય છે. સત્યશેાધન માટે આ વાત ચેાગ્ય નથી. આપણે તે બનતા પ્રયાસ કરી સાધના એકઠાં કરવાં અને તેને પિરણામે જે સત્ય પ્રાપ્ત થાય તે સ્પષ્ટ રીતે કહી દેવું. લેાકેાને ગમશે કે નહિ તે બહુ વિચારવાની જરૂર નથી. વધારે શેાધ કરનાર નીકળે અને :નવાં અનુમાન કાઢ તા તેને વિચારવા તૈયાર રહેવું અને સ્વીકાર્ય જણાય તેા ખુદ્દા દિલથી તેને વધાવી લેવા. એ રીતે એ શેાધખાળનું કાર્ય ચલાવવાની જરૂર છે. આ નિયમના સ્વીકાર કરીને શ્રી ઉપમિતિભવપ્રપંચા ગ્રંથના લેખક શ્રી સિદ્ધર્ષિં ગણુિના સંબંધમાં નીચેની હકીકત જણાવવી જરૂરી ધારી છે.
Jain Education International
X
X
For Private & Personal Use Only
*
www.jainelibrary.org