________________
૨૭૬
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
થયેલ નથી, પણ ચાલતી કથાથી પાંચ સે। કે મસા વર્ષ પછી થયેલ. છે તે તે પણ તેણે સ્પષ્ટ કહી દેવું જોઇએ. પેાતાના પૂર્વ અદ્ધ વિચાર માટે આગ્રહ ન રાખવા એ ચેાગ્ય ગણાય. અત્યારે સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ધનેશ્વરસૂરિ (શત્રુજય માહાત્મ્યના કર્તા) વિગેરેના યુગના સંબંધમાં ઘણી નવીન વાતે સાંપડી છે, તેા તે પેાતાને સૂઝે તેમ બતાવવી એ શેાધકની ફરજ છે. મતલબ એ છે કે આ જૂની શેાધખાળ પરત્વેના સત્યગવેષકે ઉપાક્ત સુપ્રસિદ્ધ નિયમાના કદી ભગ ન કરવા અને તે માટે પ્રેમપૂર્વક શેાધ આગળ ધપાવવી. પ્રાચીનામાં જે જાતની આગ્રહવૃત્તિ છે તેને અને શેાધખાળને કાંઇ સંબંધ નથી. એ તા પેાતાની વાત સાચી કરવા મથે અને પેાતાના માંધેલા મતને કે કિવદંતીને પ્રતિકૂળ બાબત શોધખેાળમાં મળી આવે તે તેને ગેાપવી દે. સત્યના શેાધન માટે નવીનેાએ આ પદ્ધતિ અસ્વીકા ગણી છે અને તે વાત માન્ય કરવા ચેાગ્ય જણાય છે. વ્યુાહિત ચિત્તવાળાથી સત્ય દૂર જ નાસતું ક્રે છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને સત્યશેાધન પ્રેમથી જરૂર કરવા ચેાગ્ય છે. જેને એ વાતની ધૂન લાગી હેાય તે મહેનત કરે અને નિયમાને અનુસરે તા વિશાળ ક્ષેત્ર તેને માટે ખુલ્લું છે.
x
Jain Education International
X
જૈના અને ઇતિહાસ~~
જૂની શેાધખાળને અંગે સાધના અહુ સ્વલ્પ છે એ વાત ખરી, પણ એ સંબંધમાં જૈન ઇતિહાસની સ્થિતિ પ્રમાણમાં કાંઇક વધારે સારી છે. અત્યારે ગુજરાતનાં ઇતિહાસનાં જે સાધના પ્રાપ્ય છે તે મહુધા જૈન જ છે. વિક્રમ સંવત એક હજાર પછી જૈન ઇતિહાસ સળંગ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રતિમા ઉપરનાં લેખા, મદિરામાં લખેલાં શિલાલેખા, કૃતિઓને છેડે લખેલી પ્રશસ્તિ, ઐતિહાસિક રાસા, સિક્કાઓ, સાધુઓને કરેલી વિજ્ઞપ્તિએ વિગેરે ઘણાં સાધના એ સમય માટે મળી આવે છે. એ સર્વ સાધનાને એકઠાં કરી તે પરથી આખા ઇતિહાસ ઉપજાવી શકાય તેમ છે. કેટલીક સસ્થાઓએ અને કાઇ કાઇ વ્યક્તિઓએ છૂટાછવાયા સંગ્રહ પણ એ સમયને અંગે કર્યો છે. એ સમય માટે એ ઉપરાંત ચરિત્ર ગ્રંથ પણ મળી
X
For Private & Personal Use Only
www.jainelibrary.org