________________
શ્રી સિદ્ધષિ
III
ઐતિહાસિક નજરે
શ્રી ઉમિતિ ભવપ્રય ચા કથા ગ્રંથના મહાન લેખક શ્રી સિદ્ધપિં ગિણના સમય, તેમની જીવનચર્યા, તેમના વતની જૈન સમાજ અને આયાવતની સ્થિતિ, તે કાળમાં લાકવન, તેમના સમયની ાણુવા યાગ્ય પરિસ્થિતિ, તે પરિસ્થિતિની તમના લેખા પર થયેલી અસર વિગેરે વિગેરે અનેક વાતા જાણવાની જિજ્ઞાસા આ જ્ઞાનકાળમાં સાહજિક છે. અમુક ગ્રંધ વાંચતી વખતે ગ્રંથકત્તા અને તેમના સમયના ઇતિહાસ લક્ષ્યમાં હાય તા ગ્રંથમાંની અનેક વાતા સમજવામાં ઘણી સગવડ પડે છે અને સૃષ્ટિબિન્દુઆ સમજવામાં આવે અટલે સાચા ખ્યાલ અને તુલના કરવાનું સાધન પ્રાપ્ત થાય છે. નવયુગના અભ્યાસીઆન એટલા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ ઇતિહાસ શેાધવાની અને તે માટેનાં ઉપલબ્ધ સાધનાને જાળવી રાખી તેનું પૃથક્કરણ કરવાની ઉપયેગિતા જણાઇ. નવીન વૈજ્ઞાનિક પદ્ધતિથી એ જણાઇ આવ્યું કે પ્રત્યેક લેખક પર પાતપાનાના યુગની અસર જરૂર થઈ છે અને તે સમજવા માટે દરેક યુગના ઇતિહાસા જાળવી રાખવા જોઇએ. આ વાતના સ્વીકાર સમજણપૂર્વક થવાને પરિણામે હવે કેટલીક શેાધખેાળ પણ થવા લાગી છે અને અત્યાર સુધી જે કાંઇ રહ્યુંસહ્યું છે તેને કાયમ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
Jain Education International
X
ઇતિહાસની સ્થિતિ—
આવા અતિ મહત્ત્વના અને ગ્ર ંથાને સમજવાની ચાવી રૂપ ગણાતા વિષયમાં વમાન સ્થિતિ શી છે તે જરા તપાસી જઈએ. ઇતિહાસની ખામતમાં સમસ્ત હિંદમાં પ્રથમથી ઘણું દુર્લ ક્ષ રહ્યું છે. આ સંસા
*
For Private & Personal Use Only
www.jainelibrary.org