________________
પ્રકીર્ણુ : ]
૨૦૧
કરેલ નથી. વિદ્વાન વિચારકા માટે આટલી હકીકત ખસ ગણાય. બાકી જેટલું લખીએ તેટલું ઓછું છે. મારા મતે આ ગ્રંથ અપૂર્વ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે, એધક છે, અનુપમેય છે અને સહૃદય હાથમાં લે તેા મૂકવા ન ગમે તેવા છે. આટલાં વિશેષણ એક ગ્રંથને ચેાગ્ય રીતે અપાયાં હેાય તે પછી હવે ઉપાઘાત લખાવવાની જરૂર રહેતી નથી. વાંચનારને સ્વત: જડી આવે તેવાં અનેક રત્ના ઠાંસીઠાંસીને ભર્યા છે. તેને ઊકેલવા, શેાધવા અને અંદર પચાવી તદ્દનુસાર જીવનચર્યા કર્યા કરવી એ સાચા ઉપાદ્ઘાત છે, ખાકી બીજા વિદ્વત્તાના આવિભાવા છે જે એહિક હાઇ ખાસ મહત્ત્વના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org