________________
૨૭૦
[ શ્રી સિદ્ધષિ : : લેખકને સમજવાની ચાવી :
46
66
જય કરા, માનસિક મેલની જાળાને તેડી નાખા, સાચા ગુણુસમૂહનું પાષણ કરે, સંસારના પ્રપંચ છેાડી દે। અને શીઘ્ર શિવાલયે જા જેથી તમે પણ સુમતિ થાઓ.
66
cr
ન
66
કદાચ તમારામાં એ સુમતિ–ભવ્યપુરુષ જેટલી લઘુકર્મ તા “ ન હેાય તેા પછી જેવી રીતે એ સુલલિતાને વારંવાર પ્રેરણા “ કરવામાં આવી, અનેક પ્રકારે એને ઠપકા આપવામાં આવ્યે “ અને વારવાર અને પૂર્વભવની યાદીઓ દ્વારા જાગૃત કરવામાં “ આવી ત્યારે એ ભારેકી હાવા છતાં પણ આખરે મેધ પામી; “ તેવી રીતે તમે પણ હવે જાગે. માત્ર એમાં વાત એ છે કે એવી રીતે તમે ધ પામશેા તેા તમે અગૃહીતસંકેત કહેવાશે!– ગણાશે. તમે સમજીની કેટમાં નહિ આવા અને તમારી ખાતર ગુરુમહારાજને ગળુ ઘણું ખેંચવુ પડશે, તેટલા પૂરતા તમે તેમને “ તસ્દી આપનારા થશે. એક વાત તા ચાસ છે કે ગુરુમહારાજ “ તમને પ્રતિમાધ આપનારા જરૂર થશે અને છેવટે તમારે પ્રતિ“ એધ જરૂર પામવા જ છે. તમારે મહાભદ્રા જેવા થવુ` કે સુલલિતા “ જેવા થવું એ તમારી ઈચ્છાના વિષય છે. ’
''
**
આવી રીતે આખી વિષયકષાય અને ઇંદ્રિયવિપાકની વાર્તાને લેખકે બહુ ઊંચી કક્ષા પર મૂકી દીધી છે. એમના લખવાના ઉદ્દેશ મહાન છે, એમના લેખના વિષય ચાલુ સંસાર છે અને એમની કળા અથાગ છે. એને જેમ વિચારીએ તેમ એમાં ભારે જીણુવટ, શાસ્ત્રનું વિશાળ જ્ઞાન, દુનિયાના વિશાળ અનુભવ, વિચાર વહન કરવામાં ભાષા પર અસાધારણુ કામૂ અને ગ્રંથમાં મશગૂલ કરી દેવાની સર્જકશક્તિ તરી આવે છે.
હજી બીજી અનેક ખાખતા સૂજે છે. લેખક તરીકે એમનુ વ્યક્તિત્વ ખતાવવા અનેક ખાખતા લખી શકાય તેમ છે. એમનુ પ્રાણીજ્ઞાન (Biology) અસાધારણ છે, એમના મહાન સત્યા જુદા તારવી તે પર આપણા વિચારો અતાવવા યેાગ્ય છે. વિગેરે કંઇક ખાખતા પર ઉલ્લેખ શકય છે. મીજી એક વાત તેમની વાર્તાના ઊંડાણુની છે. વાર્તામાં વાર્તા, તેમાં અંતરવાર્તા અને તેમાં પેટા વાર્તા આપવા છતાં એક પણ સ્થાનકે એમણે સ્ખલના કે ગોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org