________________
૨૬૬
[ શ્રી સિદ્ધર્ષિ ઃ પરાકાષ્ઠા ઃ
૬. છઠ્ઠા પ્રસ્તાવમાં પરાકાષ્ટા ધનશેખર પોતાના મિત્ર હરિકુમારને રિયામાં ધકેલી દે છે તે ક્ષણે સાતમા પ્રકરણમાં આવે છે. એણે મૈત્રી વિસારી, હરિનું સાધુજીવન એ ભૂલી ગયા અને સાગર મૈથુનની પ્રેરણાથી એ અતિ અધમ કાર્ય કરવા લલચાઇ ગયા ( પૃ. ૧૫૪૧ ). એ પ્રસંગની ઘટના લેખકે ઉત્તમ કરી છે, એ ઉપરાંત અકુલશેઠ ધનેચ્છુનું તત્ત્વજ્ઞાન બહુ વ્યવહારુ મજા આપે તેવા પ્રસંગ પણ અહુ ભવ્ય રીતે ચર્ચા છે. ( ૫. ૨. પૃ. ૧૪૮૨–૩ ) અને હરિકુમાર વિનાદ (૫. ૩ ) અને ષપુરુષ ચરિત્ર વિદ્વત્તાના નમૂના છે.
૭. સાતમા પ્રસ્તાવમાં તંગશિખર પર કેાવિદ અને માલિશ જાય છે ત્યારે અંદર કિન્નરાનું ગાન ચાલે છે તે સાંભળવાના રસમાં માલિશ જમીન પર પડી જાય છે અને એના પડવાના અવાજથી ગંધર્વો ચાંકી જઈ ખૂબ ફટકાવે છે એ વખતે પરાકાષ્ઠા આવે છે. એ ભવ્ય કલ્પના છે અને શ્રુતિરસના રસીઆને સહજ સમજાય તેવી વાર્તા છે ( પૃ. ૧૭૮૩ ). ખાકી છ મુનિના વૈરાગ્ય પ્રસ`ગેા વિદ્વત્તાના નમૂના છે અને તેમાં પણું વાનરબચ્ચાની વાતમાં હદ કરી નાખી છે (પ્ર. ૮ ). આ પ્રસ્તાવમાં તેમજ ચેાથા પ્રસ્તાવમાં પરાકાષ્ઠા નાયક સંસારીજીવના ચરિત્રને અંગે આવતી નથી પણુ અંતરંગ કથામાં આવે છે તે વાત અર્થ સૂચક છે.
૮. આઠમા પ્રસ્તાવમાં તા સ વાર્તાના મેળ મળે છે. મે એ પ્રસ્તાવના ચાર વિભાગ અનાવ્યા છે. પ્રથમ વિભાગમાં સંસારીજીવની વાર્તા આગળ ચાલે છે તેમાં આહ્લાદદિરમાં ગુણુધારણના લગ્ન થયા પછી વિદ્યાધરાની આકાશમાં લડાઈ શરૂ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે અને બન્ને લશ્કર થંભાઇ જાય છે ( પૃ. ૧૮૮૦), ત્યાં પરાકાષ્ઠા આવે છે. એ હકીકત ભારે સરસ રીતે લેખકે વર્ણવી છે અને જેવી વર્ણવી છે તેવી મેાજમાં એનુ અવતરણ કરવામાં આવ્યું છે. કનકેાદરની વીરહાક, એના જમીન પરના સેનાનીઓને ઉધન અને ઊંચે ઉડવાની તૈયારી અને તે વખતે સ્થંભન ( પૃ. ૧૮૮૦ ) એ સર્વ પરાભૂમિએ કથાને લઈ જાય છે. જો કે એવા જ અગત્યના પરાભૂમિના પ્રસંગ સિંહાચાર્ય પ્રમાદમાં પડી જાય છે અને ગૈારવા પર ચઢી જાય છે ત્યારે આવે છે. એના ગૈારવા વિચારવા જેવા છે ( પૃ. ૧૯૬૧ ), વિદ્વાનેાને સાધારણ ચેતવણી લેવા જેવા છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org