________________
૨૬૪
[ શ્રી સિહર્ષિ ઃ પરાકાષ્ઠા ? ઉત્કટ રસ જામતા નથી, તે પણ ભવિતવ્યતાને પતિ પર દર જોતાં લગભગ એ વિશમી સદીની flapper-ફલેપર જેવી દેખાય છે અને પતિથી દેરાવાને બદલે એ પતિને દેરે છે. અત્યંતઅઓધ (Ignorance) અને તીવ્રમેહદય (Infatuation) જેવા મહાકારસ્થાની પાસે એ પોતાની જાતને એટલી દમામમાં રાખી વાત કરે છે કે ત્યાં જેવા તે “કલાઈમેકસ” જરૂર આવે છે.
૩. ત્રીજા પ્રસ્તાવમાં ત્રણ વખત પરાકાષ્ઠા (climax આવે છે. (a) બાળ મદનકંદળીના પલંગમાંથી અવાજ સાથે પડે છે તે વખતે (પૃ. ૪૫૮).
(b) નંદિવર્ધનને કનપુરમાં પ્રવેશ થાય છે તે વખતે ( પ્ર. ૨૩. પૃ. ૫૮૮ ).
(c) નંદિવર્ધન કુટુંબની ખૂનામરકી કરી કેદમાં પડે છે ત્યારે ( પ્ર. ૨૮. પૃ. ૬૩૬૯ )
આ ત્રણે પ્રસંગે ખરેખર એક બીજાથી ચઢે તેવા છે, પણ એ સર્વમાં કળાની નજરે ચિત્રકારે મદનકંદળીને પ્રસંગ સર્વથી વધારે બબીથી ચહેં–આળે છે. ત્રીજા પ્રસ્તાવથી વાર્તા જામે છે, જામતી જાય છે અને આપણે લેખકની સાથે બરાબર ઘસડાઈએ છીએ અને એમાં જ એની કળા રહેલી છે.
૪. ત્રીજા પ્રસ્તાવમાં આદરેલી કળા એના મધ્યે આકાશમાં ચોથા પ્રસ્તાવમાં આવે છે. શ્રી સિદ્ધર્ષિના બીજા પાત્રો ગમે તેવા સુંદર હોય, પણ એના વિમર્શ અને પ્રકર્ષ તો શિરસ્થાને આવે છે. અટવી, ટેકરા, ડુંગરામાં રખડનાર એ મામા ભાણેજના પાત્રને ચિતરવામાં અને તેમની દ્વારા ભવચક્રની અનેક વાર્તા કરી નાખવામાં કળાની દષ્ટિએ શ્રી સિદ્ધર્ષિએ હદ કરી છે. આખો ચેથે પ્રસ્તાવ કળાને નમૂને છે. બુદ્ધિદેવીને દીકરા અને ભાઈ એ શ્રી સિદ્ધર્ષિનું ખરું ઓજસ છે, એના વિકાસમાં પરાકાષ્ટા આવી ગઈ છે અને એના આલેખમાં પરિપૂર્ણતા પહોંચી ગઈ છે. એની ચિત્તવૃત્તિ અટવી, પ્રમત્તતા નદી, તદ્વિલસિત બેટ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણ વેદિકા અને વિપર્યાસ સિંહાસન એક બાજુએ કલ્પતાં બીજી બાજુએ સાત્વિકમાનસપુરમાં વિવેક પર્વત, એનું અપ્રમત્તત્વ શિખર, ત્યાં આવેલો ચિત્તસમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org