________________
૨૬૦
[ શ્રી સિદ્ધર્ષિ : : પ્રસ્તાવવિશિષ્ટતા :
હજાર વર્ષ પહેલાં લેખક જોઈ શકયા હાય એમ બતાવે છે અને તે એનુ વિશેષ રૂપ છે.
૨. બીજા પ્રસ્તાવમાં કર્મ પરિણામનાં નાટક વિગેરે સર્વ મજાનાં છે, પણ લેખકની વિશિષ્ટતા અગ્રહીતસંકેતાના પાત્રાલેખનમાં છે. એના જેવી ભાળી રાજકુમારી ( બ્રાહ્મણી ) કથા સાંભળવા બેઠી ન હેાત તા કથામાં અંદર અંદર પાંચ છ વાર ખુલાસા કર્યાં છે તે થાત નહિ અને કથા સગ્રાહી હૈાઇ એના ઊંડા ભાવ સમજાત નહિ. કળાની નજરે પણ આ પાત્રાલેખનમાં ખાસ વિશિષ્ટતા વ્યક્ત થાય છે, એને લઇને નીચેનાં સ્થાનાએ જરૂરી ખુલાસા થાય છે.
ત્રીજા પ્રસ્તાવને છેડે (પ્ર. ૩. પ્ર. ૩૪, પૃ. ૬૮૮ ). આંતર ખુલાસા (પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૯-૮૦૦ ). પ્રજ્ઞાની વિચારશન્યતા ( ૫. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૩૦ ). પ્રજ્ઞાની રહસ્ય વિચારણા( પ્ર. પ. પ્ર. રર. પૃ. ૧૩૩૭–૪૧ ). પ્રજ્ઞા॰ના ખુલાસા (પ્ર. ૭. પ્ર. ૧૭. પૃ. ૧૮૪૦–૨ ). પ્રસ્તાવ આઠના આખા ખીજો વિભાગ (પ્ર. ૧૨ થી ૧૫ ).
આ સર્વ ચાવીએ છે, ગ્રથ સમજવા માટે અનિવાર્ય છે, તેનું કારણુ અગૃહીતસંકેતા છે અને એ પાત્રની સાદાઈ ખરેખર આકર્ષક છે, આખરે એનું મથન પણ એટલું જ ખેંચાણુકારક છે (૫, ૮. પ્ર. ૧૮. પૃ. ૨૦૨૯); તથા (૫, ૮. મ. ૧૯) એના કષ્ટસાધ્ય માક્ષ છૂટકારાના દમ ખેંચાવે છે. (૪, ૮. પ્ર. ૨૨. પૃ. ૨૦૭૨ )
૩. ત્રીજા પ્રસ્તાવમાં મનેાવિકાર પૈકી વૈશ્વાનરની ખાસીઅત અને ઇંદ્રિયા પૈકી સ્પર્શીનની ખાસીયત બતાવતાં માનવિધાને ઊંડા અભ્યાસ ખતાન્યા છે. વૈશ્વાનર સાથે ક્રૂરચિત્ત વડાં અને સ્પર્શોનની વાર્તામાં અકુશળમાળા, શુભસુ ંદરી અને સામાન્યરૂપા પાત્રાની યાગશક્તિ બતાવતાં એટલી વિશિષ્ટતા બતાવી છે કે એમાં માનસશાસ્ત્રના ઊંડા પાી બહુ યુક્તિસર દાખવી દીધા છે અને મનીષીના નિષ્ક્રમણેાત્સવ ( દીક્ષા ) ખીજે ન ંબરે આ પ્રસ્તાવની ખાસ વિશિષ્ટતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org