________________
૨૫૮
[ શ્રી સિદ્ધર્ષિ અને અનુસુ ંદર
6
પ્રાણીને થાય એમ સમજવાનુ નથી. આ લેાકમાં એ અર્થસૂચક શબ્દો છે તે ઘુંચવણુ કરે તેવા છે. · મિવિકાસનકારી ’ ચેષ્ટિત છે એટલે બુદ્ધિના વિકાસ કરનાર છે એ એનુ કાર્ય લઈએ તા જુદી વાત છે, પણ એ ઉદ્દેશથી લખાયુ હાય તા કલ્પિત હાઈ શકે, પણ જ્ઞાતમ્ એમ લખ્યુ છે એટલે જાણે જેવુ બન્યુ તેવુ' લખ્યું છે એવા ભાવ નીકળે. આ જ્ઞાતમ્ શબ્દ ઘણી કુંચવણુ ઊભી કરે છે. એના અર્થ એમ થાય કે ચરિત્ર અનેલું હેવુ જોઇએ.
( ૭ ) છેલ્લા પ્રકરણમાં અનુસુદર અને મહાભદ્રા માટે જે શબ્દોમાં વાત કહી છે તે જોતાં ચરિત્ર ખનેલુ ઘટે, પણ તની જ સાથે સુમતિ અને સમતભદ્રના ચિત્ર ઉપરથી જે શબ્દોમાં સાર ઉતાર્યા છે તે જોતાં ચરિત્ર કલ્પિત લાગે તેમ છે. લઘુકમી ભવ્ય. પુરુષ જરૂર કલ્પિત લાગે છે અને સદ્યાગમ–સમતભદ્ર માટે પૃ. ૨૦૭૫ માં જે કહેવામાં આવે છે તે જોતાં એની ઐતિહાસિકતા કદી બેસે તેમ નથી.
ર
(a) આ આપડી અત્યંત ભેાળી છે એ વિચારથી મારા મનમાં કરુણા ઉત્પન્ન થઈ. તે કારણથી સજ્ઞ મહારાજના આગમમાં બહુમાન ઉત્પન્ન થવાને પરિણામે ક્લિષ્ટ કર્મોના નાશ થતાં તેને પણ પ્રતિમાષ થશે એ ખ્યાલથી આ સદાગમ મહાત્માની કૃપાથી મારા ઘણા લાંખા હેવાલ, તેને સદાગમ ઉપર બહુમાન ઉત્પન્ન કરે તેવી રીતે, અને સ ંક્ષેપમાં કહેવા છતાં તેના અન તપણાને લીધે છ મહિને પણ મહામુશીખતે પૂરા કહી શકાય તેવા હાઇ, તને ત્રણ પહેારમાં કહી દીધા. ” (મ. ૮. પ્ર. ૧૫. પૃ. ૨૦૦૩–૪ )આ આખું વાક્ય એના પ્રત્યેક શબ્દમાં વાર્તાની કૃત્રિમતા ખતાવે છે. વાતાના ઉદ્દેશ, કહેવાના સમય અને લક્ષ્યાર્થીની સન્મુખતા જોતાં એમાં કૃત્રિમતા સ્વાભાવિક આવી જાય છે.
આ અંદરના પુરાવા છે. બહારની નજરે અન્ય કાઇ ગ્ર ંથમાં અનુસુ ંદરનું ચરિત્ર જોવામાં આવતું નથી. શ્રી સિદ્ધાંષગણિ કાંઈ વિશિષ્ટ જ્ઞાની નહાતા એટલે એમને ફાઇ ગ્રંથના આધાર જરૂર લેવા પડે અને એવા કાઈ ગ્રંથ તેઓ બતાવતા નથી. એમ કરવાના અસલ સંપ્રદાય નહાતા એ વાત સાચી છે. અત્યારે કાઈ ગ્રંથમાં આ કથા આવી હાય તેવી ઉપલબ્ધતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org