________________
અવાંતર કથાઓ :].
૨૫૧ ૪. વલ્લડલ કથા. (પ્ર. ૪. પ્ર. ૧૦ ) અકરાંતીઆ રાજકુમારની કથા કહી તે પરથી ચિત્તવૃત્તિ અટવી આદિનું આંતર બાહ્ય સ્વરૂપ અને તેની વિગત સમજાવી. - પ. બેડરગુરુ કથાનક. (પ્ર. ૫. પ્ર. ૧૫) મહામે હાદિને યથસ્વરૂપે જાણવા છતાં લોકે શા માટે યોગ્ય રસ્તો લેતા નહિ હોય તેવા પ્રશ્નના જવાબમાં બુધસૂરિ ધવળરાજ પાસે આ બહુ સુંદર વાર્તા કહે છે એની ચારે પાડાની ભીખ, સાળમા પ્રકરણમાં તેને ઉપનય અને પછી તે જ પ્રકરણમાં ઉત્તરકથા ખાસ ધ્યાન ખેંચવા લાયક છે
દ. ઘર પુકથાનક ( પ્ર. ૬. પ્ર. ૧૦ થી ૧૫ ) અંતરંગ લંકાનું પરિ, બનાવનાર આ અદ્દભુત કથા છે. અને બીજી રીત અન્ય સાધુ, જુદી પણ લખી છે. ( જુઓ પૃષ્ઠ ૧પપ૭ ની નાટ. ) આ ચરિત્ર અનેક રીત અને અનેક દષ્ટિબિન્દુથી વિચારવા યોગ્ય છે. અ પર આગળ પાછળ આ ઉપાદ્દઘાતમાં નોટ આવશે.
છે. છે મુનિના વૈરાગ્ય પ્રસંગે એ છએ કથાઓ જ છે ( પ્રસ્તાવ સાતમે: ; તેમાં પણ નીચેની અવાંતર કથાઓ પાસ નેધવા લાયક ગણાય.
(a) પાંચ કુટુંબીઓનું ભજન (પ્ર. ૭. પ્ર. ૫) (b) ચાર વ્યાપારી કથાનક (પ્ર. ૭. પ્ર. ૬. ૭) ( ૯) સંસાર બજાર (પ્ર. ૭. પ્ર. ૮. ૯) ૮. વેધ કથાનક (પ્ર. ૮. પ્ર. ૨૦) ધ્યાનયોગની વિશિષ્ટતા, અનુછાની ભિન્નતા અને ભેદ હોવા છતાં સર્વ દનાની સાધ્ય અકના પર અતિવિશાળ બુદ્ધિનું દાન છતાં એ દ્વારા જૈનદર્શનની વ્યાપકતાસિદ્ધિ.
એ તે મુખ્ય અવાંતર કથાઓ થઈ. તેમાં કથામાં કથા અને તેની અંદર કથાઓ આવે છે. કેઈ કઈ વાર આ હકીક્ત લક્ષ્યમાં ન રહે તે સારુ નેટમાં ક્યાં છીએ તે જણાવવું પડયું છે. આદરેલી કઈ પણ કથા લેખકે અધૂરી છોડી નથી, કે કથા અંદર અંદર ગુંચવાઈ ગઈ નથી અને કેઈ પણ પાત્રને અન્યાય થયો લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org