________________
અવાંતર કથા : ]
૨૪૯
આ સના સેંકટા દાખલાએ મળશે અને પ્રત્યેકમાં માલિકતા, નૂતનતા અને કળા દેખાશે. એ શેાધવાના પ્રયાસ કરવામાં પણ ભારી મજા છે, માજ છે, જ્ઞાનચર્ચા છે. આ અતિ આનંદદાયક વિષયની શેાધ ઉદ્યોગી વાચક ઉપર રાખી કળાકાર તરીકેના ખીજા મુદ્દા તરફ વળીએ.
૫. અવાંતર કથા—
શ્રી સિદ્ધ િગણિને પ્રત્યેક આશ્રવ, ઇંદ્રિય અને મનેાવિકારને ચર્ચાવા હતા, એમનાં અનિષ્ટ પરિપાકા બતાવવાં હતાં, એટલા માટે તેઓએ અવાંતર કથાઓના ખૂબ ઉપયાગ ક્યો છે. વાર્તામાંથી વાતા અને તેની અ ંદર વાર્તાની પદ્ધતિ તેમણે સ્વીકારી પાતાનુ કાર્ય કર્યું છે. એમ ન કરે તેા એમના અનંત વિષય હાઇ તેઓ પેાતાનુ કાર્ય પાર પાડી શકે તેમ નહેાતું, આથી તેમને અવાંતર કથાઓના ઉપયોગ કરવાની જરૂર જ હતી. એને અંગે તએએ નીચેની કથાઓ કહી છે.
૧. સર્વથી મુખ્ય તત્ત્વ તરીકે તેમણે પાંચે ઈંદ્રિયાની કથા કરવા સારુ લંબાણુ અ ંતરકથાએ જોડી પ્રત્યેક ત્રીજા-ચેાથા–પાંચમા-છઠ્ઠા અને સાતમા પ્રસ્તાવને દીપાવ્યે અને ત માટે નીચેની કથા કરી.
(a) ત્રીજા પ્રસ્તાવમાં સ્પેનનુ સ્વરૂપ બતાવવા માળ, મધ્યમ
અને મનીષીની કથા કહી (પ્ર. ૩ થી પ્ર. ૧૮ સુધી ). એ કથા વિદુરના મુખમાં મૂકી અને સંસારીજીવન દિવધ ને સાંભળી. એમાં અકુશળમાળા, સામાન્યરૂપા અને શુભસુંદરીને ચેાગિની જેવી શક્તિવાળી બતાવી અને પ્રતિાધકાચાર્ય ને કથાસ્વામી અતાવ્યા, ત્યારે ઉદ્યાન મેહવિલય બન્યું.
(b) ચેાથા પ્રસ્તાવમાં રસનાનું સ્વરૂપ બતાવવા લલિત ઉદ્યાનમાં વિચક્ષણ ને જડનું ચરિત્ર કહેતાં પ્રક અને વિમ ને ભવચક્રનગર તરફ માકલી અદ્ભુત નવલકથા કહી દીધી. એમાં બુદ્ધિદેવીના
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org