________________
२४७
અર્થાતરન્યાસ : ]
विचित्ररूपाः प्राणिनां चित्तवृत्तयः । પ્રાણીઓની ચિત્તવૃત્તિ વિચિત્ર પ્રકારની હોય છે (૬-૩.૧૪૩)
सर्व हि महतां महत् । મોટાનું સર્વ મોટું જ હોય છે. (૮-૧૦. ૧૯૬૧)
यो हि दद्यादपात्राय संज्ञानममृतोपमम् ।
स हास्यः स्यात् सतां मध्ये भवेचानर्थभाजनम् ॥ જે અમૃત સમાન જ્ઞાનને એગ્ય ન હોય તેવા કુપાત્રને જ્ઞાન આપે છે તે લોકોમાં હસીને પાત્ર થાય છે અને અનર્થ સહન કરવાને લાયક બને છે. (૪–૨. ૭૧૬).
आत्मस्तुतिः परनिन्दा पूर्वक्रीडितकीर्तनम् ।
विरुद्धमेतद्राजेन्द्र ! साधूनां त्रयमप्यलम् ॥ પિતાના વખાણ, પારકાની નિન્દા અને પૂર્વ કાળમાં પોતે ક્રીડા કરી હેય તની કથા સાધુને કરવાની મનાઈ છે. (૪–૬. ૭૬૧.)
सर्व दुःखं परायत्तं सर्वमात्मवशं सुखम् ।
बहिश्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ॥ જેમાં પારકા ઉપર આધાર રાખવો પડે તે સર્વ દુઃખ છે અને પિતાને કબજે હોય તે સર્વ સુખ છે; બહારનું તે પરાધીન છે, પિતામાં હોય તે સ્વાધીન છે. (૮૭. ૧૭૪૬.)
___ को हि हस्तं विना भुङ्क्ते पुरोवयपि भोजनम् ॥ પાસે ભેજન આવીને પડેલું હોય તો પણ જે પ્રાણી પિતાને હાથ ન ચલાવે તે ભેજન ખાઈ શકતો નથી. (–૬. ૧૭૦૧)
આવા દાખલાઓ વધારે ટાંકવા હેાય તો ઓછામાં ઓછા પાંચ એ નીકળી આવે. કહેવાની મતલબ એ છે કે લેખક પોતે ઘણા અનુભવી, પિત દુનિયાને સારી રીતે જોયેલી અને જોયેલ વાત સંગ્રહી બતાવી શકે તેવી આવડતવાળા છે એટલે એમના આખા ગ્રંથમાં અનુભવના ઉદ્દગારો અને મહાન સત્ય ઠામ ઠામ નજરે પડે છે અને તે એવી સારી રીતે વહેંચાઈ ગયેલાં છે કે જ્યારે વાંચીએ ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org