SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ [ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર ૨ मरिष्यामो मरिष्याम इत्येवं भावनापराः । मुधैव जीवितं हित्वा म्रियन्ते सत्त्ववर्जिताः ॥ નરી ગયા, મરી ગયા—એવા વિચારથી ભય પામ્યા કરનારા જીવા સત્ત્વ વગરના થઇને નકામા જીવનના પણ ત્યાગ કરી બેસે છે. (૪–૧૫. ૮૭૪ ) यदा येनेह लभ्यं शुभं वायदि वाशुभम् । तादवप्नोति तत्सर्वं तत्र तोषेतरौ वृथा ॥ પ્રાણીને જ્યારે આ દુનિયામાં અમુક વસ્તુ પ્રાપ્ત થવાની જ હાય છે તે વસ્તુ સારી અથવા ખરાબ ગમેતવી હેાય પણ તે વખતે તે તેને જરૂર મળે છે; માટે તે સંબ ંધમાં સંતાષ ધારણ કરવા કે અસ તાષ ધારણ કરવા એ તદ્દન નકામે છે. (૪–૪. ૭૩૬ ) Jain Education International भयं हि तावत्कर्तव्यं यावदन्तो न दृश्यते । प्रयोजनस्य तत्प्राप्तौ प्रहर्तव्यं सुनिर्भयैः ॥ જ્યાં સુધી આપણા કામના છેડા ન દેખાય ત્યાં સુધી જ ખીક રાખવી, પણ જો એક વખત પ્રયાજન જ પ્રાપ્ત થઈ જાય તેા પછી જરા પણ બીક રાખ્યા વગર ઘા કરી નાખવા ( ૮–૯. ૧૯૪૩ ). प्राप्य चिंतामणि नैव नरो दारिद्र्यमर्हति । એક વાર ચિંતામણિ રત્ન પ્રાપ્ત થઇ જાય પછી તેને દળદર પ્રાપ્ત થતું જ નથી. ( ૫–૧૦. ૧૨૧૭) भवत्येव हि सरूणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासश्चित्तखेदहेतुः । કુપાત્ર પ્રાણીને ઉપદેશ આપવા માટે માટે પ્રયાસ કર્યાં હાય છતાં તે નિષ્ફળ થતા જણાય ત્યારે સદ્ગુરુને પણ ચિત્તમાં તે ખેદનુ કારણ થાય છે. (૨-૫. ૨૮૨ ) सर्व सत्त्वे प्रतिष्ठितम् । સર્વ મમતના આધાર સત્ત્વ ઉપર છે. ( ૫–૨. ૧૧૬૦ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy