________________
અર્થાતરન્યાસે : ]
૨૪૫
ખૂદ કથામાં સમયવિધાન ચાલુ પદ્ધતિએ હેાઇ તે સંબંધમાં ખાસ ધ્યાન ખેંચવા જેવું લાગતુ નથી. ચાલુ રીતે પ્રત્યેક પ્રસ્તાવને પરસ્પર સ્વતંત્ર ગણીએ તે પછી ખાસ વિચારણીય નૂતનતાને પ્રશ્ન રહેતા નથી.
૪. મહાન સત્યો : અર્થા તરન્યાસા—
શ્રી સિદ્ધર્ષિની લેખનકળામાં અનુભવના પિરણામેા બહુ સુદર, તલસ્પશી અને યેાગ્ય શબ્દોમાં મૂકાયાં છે. પ્રાચીન લેખકેાની શૈલીમાં એ એક પ્રસાદ હતા કે તેઓ પેાતાના અનુભવના ઉદ્ગારા મહુ સચાટ ભાષામાં મૂકતા અને એ સત્યા એવા હાય કે એમાં અપવાદ ન સંભવે. એવા કહેવત જેવા થઇ ગયેલા પ્રસંગાને અતરન્યાસ અલંકાર કહેવામાં આવે છે. આવા મહાન સત્યા અને નવ કલાકમાં અનુભવના ઉદ્ગારા આખા ગ્રંથમાં એટલાં છે કે એનુ પત્રક આપવું અશકય છે. ભાષાંતરમાં તે ઘણુંખરું બ્લાક-જાડા અક્ષરથી છાપ્યા છે. બહુ ઘેાડા નમૂના અત્ર રજૂ કરી ખાકીનુ ગૂંથવાંચન પર છોડીએ. એ વાક્યાને ઉપયુક્ત (પ્રસંગને અનુરૂપ) વાક્યે કહેવામાં આવે છે.
प्रस्तावरहितं कार्य नारभेत विचक्षणः । नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ॥
ડાહ્યો માણસ અવસર વગર કોઇ પણ કામ કદી નથી, કારણ કે નીતિ અને પુરુષત્વને અવસર જ સાધી આપે છે. (પ્ર. પ. પ્ર. ૧૯. પૃ. ૧૩૦૬ )
Jain Education International
यत्कृत्यं सदनुष्ठानं तन्न कुर्वन्ति मूढकाः । वारिता अपि कुर्वन्ति पापानुष्ठानमञ्जसा
શરૂ
કરતા
બરાબર કામ
મૂઢા કરવા યાગ્ય સારું અનુષ્ઠાન કરશે નહિ અને તેમને વારશે અટકાવશે તે પણ પાપ અનુષ્ઠાન જરૂર કરશે. ( પૃ. ૧૨૪૭ )
समानशीलव्यसनेषु सख्यम्
સમાન વન અને સરખા વ્યસનવાળાને જ દાસ્તી થાય છે. ( ૩–૧૬. પ૨૫ )
For Private & Personal Use Only
www.jainelibrary.org