________________
સમય વિધાન : ]
૨૪૩ તેમ સર્વ લોકે ત્યાંથી ચાલ્યા ગયા. માત્ર કથા કહેનાર, બે સ્ત્રીઓ સાંભળનાર, કુમાર સુમતિ અને આચાર્ય ગુર–એટલા વાર્તા વખતે ત્યાં રહ્યા. પછી સંસારીજીવ કથા કહે છે, એના પરિભ્રમણને કોઈ તે અનંત છે, એક ભવ અને બીજા ભવે વચ્ચે અનેક રખડપાટા થયા છે અને તે સપ્રયોજન બતાવવામાં આવ્યા છે.
પૃ. ૨૦૦૩-૪ માં એ જ સંસારીજીવ કહે છે કે-શત્રુને ભેદીને મારી પાસે સદધ મંત્રી આવી પહોંચ્યું. પછી–
ततः प्रवृत्तो मे विमर्शः। यदुत किमेषा भगवती जल्पतीति। नतश्चोहापोहमार्गेण गवेषणं कुर्वतो मे समुत्पन्नं जातिस्मरणं । स्मृता गुणधारणावस्था। ततस्तदनुसारेण वर्धमानशुभाध्यवसायस्य में समागतः सद्बोधवयस्यो विनिर्जित्यात्मप्रतिपक्षमवधिज्ञानावरणं तबलेन दृष्टा मयासंख्येया द्वीपसमुद्राः । विलोकितोऽसंख्येय एव भवप्रपञ्चः, प्रादुर्भूतं सिंहाचार्यकालाभ्यस्तं चतुर्दशपूर्वपर्यन्तं सहातिशयैः समस्तश्रुतं, आकलितः परिस्फुट इव निर्मलसूरिनिवेदितः समस्तोऽप्यात्मसंसारविस्तारः। तदारात् पुनरसंख्येयतया दृष्टः साक्षादेव निजपरिभ्रमणवृत्तान्तः । ततः पूर्वोक्तेन कारणेन विरचय्येत्थं तस्कररूपतया बहिरपि विडम्ब्यमानमात्मानं समागतोऽहमिह समं महाभद्रया । तदारात्प्रतीत एव ते मदीयव्यतिकरः ।
આ વાક્યમાં શ્રતજ્ઞાનની હદ કેટલી હોય, આત્મપ્રત્યક્ષ અવધિજ્ઞાનને કેટલો વિષય હોઈ શકે, જાતિસ્મરણ જ્ઞાનમાં વધારે વધારે કેટલા ભવ યાદ આવે એ સંબંધી શાસ્ત્રૌલીને વાર:બર અનુસરી અસંખ્ય ભવની વાત કરવા માટે અવધિ અને જાતિસ્મરણની.
જના કરી છે. તેના વડે અસંખ્ય દ્વીપસમુદ્ર જોયા છે અને નિર્નસૂરિને ખાસ રંગભૂમિ પર અનંત કાળની વાતે યાદ કરાવવા લાવવા પડ્યા છે. ( પ્ર. ૮. પ્ર. ૬ ). આ યુક્તિદ્વારા અનંતકાળને સંકલિત કર્યો છે. બીજી પણ અનંત કાળની વાતે થોડા કલાકમાં કરવા માટે એક વધારે યુક્તિ કામે લગાડી છે. આગળ વાંચે (એ જ પૃષ્ઠ પર).
ततो भद्रे सुललिते! मदनमअरीयमिति प्रसर्पितस्नेहतन्तुना, अत्यन्तमुग्धेयमदृष्टपरमार्था वराकीति सज्जातकरुणातिरेकेण सर्व
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org