________________
૨૪૨
[ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર
6
આ સર્વ મુશ્કેલી લેખકને જરૂર લાગી હાવી જોઇએ. એટલે એમણે એક ઘણી વિશિષ્ટ ચેાજના કરી. એક જ્ઞાની ગુરુનું નામ સદાગમ ’ આપ્યું. વસ્તુત: એ શ્રુતજ્ઞાનને પુરુષાકારે બતાવનાર મહા પ્રાણ પુરુષ છે. તેની પાસે એ સ્ત્રી પાત્ર રજૂ કર્યા; એક વૃદ્ધા અને વિશાળ બુદ્ધિવાળી અંદરનું રહસ્ય સમજનાર પ્રજ્ઞાવિશાળા અને ખીજી ભાળી સાદી કુમારી અગૃહીતસ કેતા, જાતે એક બ્રાહ્મણી છે અને બીજી કુમારી રાજકન્યા છે. એમના પરિચય કરાવી એ ગુરુમહારાજ પાસે હાય છે ત્યાં રસ્તા પર માટા કાલાહળ મચે છે અને એક ચક્રવત્તી અનુસુ ંદર ચારને વેશે ત્યાં આવે છે (પ્ર. ૨ પ્ર. ૬ ). તે પોતાની વાર્તા રાજકુમારીના પૂછવાથી કહી સંભળાવે છે. એ ચાર તે ચક્રવત્તી છે અને તે સંસારીજીવ છે. ખીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણથી એ પેાતાનું ચરિત્ર કહેવાનું શરૂ કરે છે તે આઠમા પ્રસ્તાવના પંદરમા પ્રકરણની આખરે પૂર્ણ થાય છે. એટલે પૃષ્ઠ ૩૦૦ થી ૨૦૦૪ સુધી એનું ચરિત્ર ચાલે છે. આવી રીતે ૧૭૦૫ પૃષ્ઠમાં ચાલેલું ચિત્ર એ ગુરુકૃપાથી ત્રણ પહેારમાં પૂરું' કરે છે. ( જુએ પૃ. ૨૦૦૪ ). મૂળ ગ્રંથમાં આ બાબતની શરૂઆતની હકીકત નીચે પ્રમાણે કહી છે તે વિચારવા ચેાગ્ય છે. જુઆ (પ્ર. ૨. પ્ર. ૬. પૃ. ર૯)
पृष्टोऽगृहीतसङ्केतया ! 'भद्र ! कतमेन व्यतिकरेण गृहीतस्त्वमेभिः कृतान्तसदृशै राजपुरुषैरिति । '
सोऽवोचत् । ' अलमनेन व्यतिकरेण । अनाख्येयः खल्वेष व्यतिकरः । यदि वा जानन्त्येवामुं व्यतिकरं भगवन्तः सदागमનાથાઃ। મિાણ્યાતૅન ? |
सदागमेनोक्तं । 'भद्र ! महत्कुतूहलमस्याः । अतस्तदपनोदार्थ ચતુમવાન્ । જો ક્ષેષઃ ।'
संसारिजीवेनोक्तं ।' यदाज्ञापयन्ति नाथाः । केवलं जनसमक्षमात्मविडम्बनां कथयितुं न पारयामि । ततो विविक्तमादिशन्तु નાથા કૃતિ ॥ ’
॥
એટલે અત્યારે પાર્લામેન્ટના સ્પીકર જેમ ગેલેરી ક્લીયર કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org