________________
સમય સંક્ષેપ : ]
૨૪૧
તેમણે મનુષ્યને જુદા જુદા સ્વરૂપે રંગભૂમિ પર દાલ કર્યા છે. આ તેમની કળામય રચના ખરેખર વિચારવા ચેાગ્ય છે.
-
૩. સમયના સક્ષેપ
માત્ર અને સ્થળના ટલેા જ અગત્યના વિષય ટાઇમ-સમયના છે. કંઇ પણ શ્રધકત્તા વાર્તાના સમય પસંદ કરવામાં કેવા પ્રકારની ગાઠવણુ કરે છે તે પર તમને કળાના ખ્યાલ કેવા હતા તે માટે મત બંધાય છે. સાધારણ લેખક એક રાજાનું ચરિત્ર લખ્વા એસે ના એ જન્મે અથવા તેા માની કુલીમાં આવે ત્યારથી વાર્તા આદરી જાણે જીવનચરિત્ર એ સાલવારી નોંધના ઇતિહાસ હાય તેમ તના જન્મની વધામણીથી માંડીને અ ગુજરી જાય ત્યાં સુધીના બનાવા વણુ વ છે. એમાં કાંઇ કળા નથી. કળાકાર લેખક એક બનાવ લઇ તેની આસપાસ એવી ગૂંથણી કરે કે બધી વાર્તા એક કે બે દિવસમાં બનતી ચિત્રપટ પર દેખાય અને છતાં જન્મથી મરણ સુધીની સર્વ વાર્તા તેમાં આવી જાય. એ કળાનેા વિષય છે. બનાવેાને કેદ્રસ્થ કેવી રીતે કરવા તે લેખકની બુદ્ધિ અને રચનાકળા પર આધાર રાખે છે.
શ્રી સિદ્ધર્ષિને એક રાજાનું એક ભવનુ ચિત્ર રજૂ કરવું નહાતું, એમને તેા સર્વ મનેાવિકારા, ઇંદ્રિયા, આશ્રવા, અતરના ભાવા, લેસ્યાઓ, પરિણતિ વિગેરે સર્વ એક જ ગ્રંથમાં બતાવવા હતા, સદ્ગુણાને બદલેા બતાવવા હતા, દુર્ગુ ણુનાં પરિણામે ચિતરવાં હતાં અને આખા ઉત્ક્રાંતિક્રમ વિકાસની નજરે ચિતરવા હતા. આ સંસારમાં અનતા વિચિત્ર બનાવા કે અંતરના ભાવામાં કાઈ પણ ભાવ સાધારણ રીતે ખાકી ન રહે ત પ્રકારે તેમને ચિત્ર રજૂ કરવું હતું, પણ એમ કરવા જાય તા તે પાત્રની સંખ્યાની મર્યાદા ન રહે અને આખા ભવ સુધી કથા વાંચે તે પણ વાર્તાના ઉદ્દેશ્યવિભાગના એક અંશ પણ પૂરા થાય નહિ; કારણ કે ભાવા અન ંત અને તેમાંના અનંત તેા અવક્તવ્ય અને વક્તવ્યમાંના કહેવા મેસે તા વાણી એક વખતે અનેક ભાવા વ્યક્ત ન કરી શકે.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org