________________
૨૪૦
[ શ્રી સિદ્ધર્ષિ :: કળાકાર -
પ્રસંગે મૂકીને એમણે મેક્ષનગરીમાં અચૂક રસ ખતાવ્યા છે અને સાથે સૃષ્ટિકર્તૃત્વના પ્રશ્નને બહુ સુ ંદર રીતે નીકાલ ઘણી આડકતરી પણ માર્મિક રીતે કરી નાખ્યા છે. સુસ્થિત મહારાજાને પીઠઅંધમાં સાતમે માળે બેઠેલા દાખવ્યા છે. જીએ પ્રથમ પ્રસ્તાવ વિભાગ સાતમા ( પૃષ્ઠ ૧૮ અને ૮૪ ) અને પ્ર. ૮. પ્ર. ૬. પૃ. ૧૯૧૨. સુસ્થિત મહારાજનું સ્થાન ખરેખર સમજવા ચેાગ્ય છે. એ રાગદ્વેષ રહિત છે છતાં એમની આજ્ઞા કેવી સિદ્ધ છે અને સ કારણેાનું એ પરમ કારણુ કેવી રીતે થાય છે એ બતાવવામાં નિર્માળાચાર્યે ભારે વિદ્વત્તા અને ન્યાયનું જ્ઞાન વાપર્યું છે. નિર્મળાચા તે માત્ર શ્રી સિદ્ધર્ષિના કલ્પિત પાત્ર હાઈ એ સ્થાન શ્રી સિદ્ધર્ષિ જ બતાવે છે. એ રીતે એમણે સિદ્ધના સ્થાનમાં પણ મહારસ દાખવ્યે છે.
બીજા પ્રસ્તાવમાં સંસારીજીવને અસ’વ્યવહાર નગરથી ( પ્ર. ૭) લઇને એકાક્ષનિવાસ નગરમાં (પ્ર. ૮ ) .અને વિકલાક્ષ નગરના ( પ્ર. ૯) દ્વિહૃષીક ત્રિકરણ અને ચતુરક્ષ પાડામાં ફેરવી એને જ્યારે પંચાક્ષપશુસંસ્થાને (પ્ર. ૧૦) લઈ આવે છે ત્યારે સ સ્થાનામાં તેમને રસ જરૂર વ્યક્ત થાય છે અને ચેાથા પ્રસ્તાવના ૨૭ મા પ્રકરણમાં ચાર અવાંતર નગરામાં માનવાવાસ ઉપરાંત બીજી ગતિઓને પણ લઇ લે છે તેમજ રિપુદારણના રખડપાટા ( ૫. ૪. પ્ર. ૪૦) તથા વામદેવના હાલહવાલ (પ્ર. ૫. પ્ર. ૨૨ ) બતાવતાં તેમજ ધનવાહનને રખડપાટા (૫, ૭. પ્ર. ૧૬) અને ગુણુધારણના રખડપાટા (મ. ૮. પ્ર. ૧૧ ) અતાવતાં પાપીપિંજર અને પ'ચાક્ષપશુસંસ્થાનને ચેાગ્ય ન્યાય આપી દીધા છે.
એ સર્વ વાર્તા ખરાખર છે, પણ તેમને ખરો રસ અને તેમની વાર્તાનું મંડાણુ તે મનુજગતિ નગરી પર જ છે. એ મનુષ્યને એના જુદા જુદા ખાહ્ય તથા અતરંગ આકારમાં ચિતરવા માગતા હતા અને તે જુદા પ્રકાશને ચિતરી તેમનાં પરિપાકે અને વિપાકે બતાવી તે દ્વારા પેાતાના ઉપદેશના મુખ્ય મુદ્દો સિદ્ધ કરવા માગતા હતા. આ મુદ્દાને અંગે તેમણે કળાકાર તરીકે કમાલ કરી છે એમ કહેવામાં જરા પણ અતિશાક્તિ નથી. એ કાર્ય ખજાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org