________________
૨૩૭
સ્થળવૈવિધ્ય : ].
ભવચક્રનગર ( ૫, ૪. પ્ર. ૨૧ ). વર્ધમાનપુર (પ્ર૫. પ્ર. ૧ ). આનંદપુર (અ, ૬. પ્ર. ૧ ). રત્નદ્વીપ (પ્ર. . પ્ર. ૨ ). જયપુર ( ૫, ૬. પ્ર. ૨ ). સાહૂલાદપુર ( પ્ર. ૭. પ્ર. ૧ ). સપ્રદપુર ( પ્ર, ૮. પ્ર. ૧ ).
ક્ષેમપુરી (મહાવિદેહ ) (પ્ર. ૮. પ્ર. ૧૨ ). મધ્યમાં આંતર નજરે તેમણે નીચેના મુખ્ય સ્થળો વર્ણવ્યાં છે.
ચિત્તસંદર્ય (પ્ર. ૩. પ્ર. ૨ ). ક્ષિતિપ્રતિષ્ઠિત ( પ્ર. ૩. પ્ર. ૩ ). રાજસચિત્ત ( પ્ર. ૩. પ્ર. ૪). (પ્ર. ૪. પ્ર. ૮). રિદ્રચિત્ત ( પ્ર. ૩ પ્ર. ૨૧ ). કિલષ્ટમાનસ ( પ્ર, ૪. પ્ર. ૨ ). ભૂતળ ( પ્ર, ૪. પ્ર. ૬ ). તામસચિત્ત ( પ્ર, ૪. પ્ર. ૮ ). સાત્વિકમાનસપુર ( પ્ર, ૪. પ્ર. ૩૩ ). ધરાતળ ( પ્ર, ૫. પ્ર. ૧૭).
ક્ષમતળ (પ્ર. ૭. પ્ર. ૧૨). નામનિર્દેશ તો તેમણે અનેક સ્થળોને કર્યો. તેમાં નીચેનાં નામે વાંચતાં મનને શાંતિ થાય છે.
ચિત્ત દર્ય. પ્ર. ૩. પ્ર. ૨. શુભ્રમાનસ. (પ્ર. ૪. પ્ર. ૩૯) વિશદમાનસ (પ્ર. ૫. પ્ર. ૨૧.) શુભ્રચિત્ત (પ્ર. ૬. પ્ર. ૧૮.) એ નગરનાં સ્વામી વિગેરે ઉપર બતાવાઈ ગયાં છે.
સ્થળનિર્દેશમાં પણ લેખકે કમાલ કરી છે. વાર્તાને રસ જાળવવા બહુ નગર લાવવાં ન જોઈએ અને બહુ નગરે ન આવે તે સર્વ મનેવિકાર, સર્વ ઇંદ્રિયો અને સર્વ આશ્રાને ન્યાય આપવાનું બને નહિ, એટલે એમણે આંતર અને બાહ્ય નગરની ભવ્ય કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org