________________
પાત્રાલેખન : ]
૨૩૫
જાય છે. નાટકકારની આ કળાના જખરા ઉપયોગ શ્રી સિદ્ધષિએ કર્યો છે. સાધારણ રીતે જુદા જુદા પ્રસ્તાવમાં વૈશ્વાનર, રૌલરાજ, બહલિકા અને સાગરને વ્યક્ત કર્યો એ વાત તેા જાડી થઈ, પણ અવસરે પાત્રાના આવિર્ભાવના નીચેના દાખલા ખાસ આકર્ષક છે.
પ્ર. ૭. પ્ર. ૧૧ માં માહુરાજા પોતે લડાઈમાં નીકળી પડ્યા. ( રૃ. ૧૭૭૨ ).
૫, ૭. પ્ર. ૧૪ માં પરિગ્રહની મદદૅ અલિકા અને કૃપણુતા દોડી આવ્યા. ( પૃ. ૧૭૯૨ ).
પ્ર. ૭. પ્ર. ૧૫ માં મેાહરાજાના પિરવાર અને તેનું લશ્કર એક પછી એક આવ્યું. ( પૃ. ૧૮૦૩૮ ).
જ્યારે જ્યારે જેના અવસર થાય ત્યારે ત્યારે તે પાત્ર વખતસર રંગભૂમિ પર હાજર થઈ જાય એટલે કામમાં ગોટાળા થતા નથી અને રંગભૂમિ પાત્ર વગરની ખાલી રહેતી નથી. મેહરાજાના આ આખા નાટકમાં એ ભારે ખૂખી છે કે ગમે તે પાત્ર ર ંગભૂમિ પર આવે, પરંતુ કાઇ પણ વતે રંગભૂમિ પાત્ર વગરની ન રહે. આપણે નાટકમાં પણ એ જ ખૂબી જોઇએ છીએ. દેખનાર વર્ગને આખા વત વ્યાવૃત ( engaged ) રાખવા જ જોઇએ. નાટ્યસંકલનાના એ અબાધિત નિયમ છે. ચાલતે ખેલે ડ્રેપસીન પાડવા પડે કે નવા પડો ચડતાં પાત્રને આવતાં વખત લાગે તે તેવી કંપની ‘ અવ્યવસ્થિત' ક ંપની કહેવાય છે. આ સર્જનશક્તિવાળા લેખક અવ્યસ્થિત કંપનીમાં પોતાની ગણુના કદી કરાવે તેમ નથી.
પુણ્યાયના જન્મ, આવિર્ભાવ, પાતળા પડવાપણું અને વિદાયગીરી વગેરે તે તે પ્રસંગે નોંધવા લાયક છે. એક દાખલે જુએ: એ નંદિવર્ધન સાથે જ જન્મ્યા, (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫ ), સાથે જ ઉછર્યાં, સાથે રહ્યો; પણુ નંદિવ ને અને કદી ઓળખ્યા નહિ. વૈશ્વાનર સાથેની નદ્વિવનની મિત્રતાથી એને ખેઢ થયા પણુ અદેખાઈ ન આવી. અગાધિપતિની લડાઇ વખતે પુણ્યાય હાજર હતા, એના લગ્ન વખતે હાજર હતા, પણ એ પાતળા પડતા જતા હતા અને આખરે એ રીસાઈ ગયા (પ્ર. ૩. પ્ર. ૨૮). આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org