________________
૨૩૪
[ શ્રી સિહર્ષિઃ કળાકાર : અકુશળમાળા, એમના પાપેદય કે સામાન્યરૂપા એમના કર્મપરિ. ણામ કે કાળપરિણતિ, કેઈ પણ પાત્ર જુએ તે એમાં ઘણું ઊંડાણું અને અસાધારણ સર્જકશક્તિ અને વેગ દેખાયા વગર રહેશે નહિ. એમને મેહરાજા નો નથી કે એમને વૈશ્વાનર ન નથી, છતાં એ પાત્રાલેખનમાં સર્જનશક્તિ જરૂર દેખાશે. એ એમના ભાષાકેશલ્ય અને વક્તવ્ય સ્પષ્ટ કરવાની શક્તિને આભારી છે અને એ એમની સર્જનશક્તિ એમના સાંપ્રદાયિક પાત્રાલેખનમાં કે નવીન પાત્રરચનામાં ઓતપ્રોત થયેલ દેખાશે. મિહરાજા ને ગમે તે ખ્યાલ હોય પણ ચોથા પ્રસ્તાવના નવમા પ્રકરણમાં તૃષ્ણવેદિકા પર મૂકેલા વિપર્યાસ સિંહાસન પર એને બેઠેલા જ્યારે પ્રથમ જોઈએ છીએ ( પૃ. ૮૧૦–૧૧ ) ત્યારે એનું અવિદ્યાશરીર આપણને ન જ ચમકારે આપે છે, એની પરાક્રમ પદ્ધતિ આશ્ચર્યમાં ગરકાવ કરે છે અને એવા તાદશ્ય આકારમાં મેહરાજાને કદી ઓળખે નહોતે અથવા એવો સ્પષ્ટ ખ્યાલ એના સંબંધમાં થયે નહોતે એમ લાગ્યા વગર રહેતું નથી. એ સર્જનશક્તિ છે. ખરી સર્જનશક્તિ તો પ્રજ્ઞાવિશાલા અને અગૃહીતસંતાના પાત્રને જીવતાં કરવામાં છે. આ દુનિયામાં આ બે પ્રકારના પ્રાણીઓ જોવાય છે: એક મહાજ્ઞાની અને વસ્તુના ઊંડા રહસ્યમાં ઉતરનાર અને બીજા હકીકતને જુએ તવી સ્વીકારનારા. એ પાત્રને વાર્તા સમજાવવામાં ઉપયોગ પણ સારો કરે છે અને એ માટે પ્રસંગે પણ ઠીક ઉત્પન્ન કરે છે. કેઈ પણ પાત્રને લેતાં એમાં માલિતા જણાયા વગર રહેશે નહિ. કર્મ પરિણામ સર્વ ચક્ર ચલાવે છતાં એ વિંધ્ય ગણાય, એ નાટકને ભારે શોખીન હોય અને છતાં એના પાત્ર–નાટક કરનારાઓની સંખ્યા રંગભૂમિ પર ઘટી ન જાય તે માટે એણે તીવ્રમેહદય સાથે કરેલી ચેજના સર્જનશક્તિને નમૂને છે. એમના પ્રત્યેક નાના મોટા પાત્રની યેજનામાં આ રીતે સર્જનશક્તિ, કળા, ઔચિત્ય અને પ્રસાદ લેવામાં આવશે.
(f) પાત્રોને અવસરે આવિર્ભાવ–
જે અવસરે જે પાત્રને સમયધર્મ પ્રાપ્ત થાય છે તે વખતે તે રંગભૂમિ પર આવી મુખ્ય ભાગ ભજવે છે અને પાછો અંદર બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org