________________
પાત્રાલેખન : ]
૨૩૩
તફાવતા બન્ને વચ્ચે છે. દરેક પાત્ર આ રીતે પેાતાનુ વ્યક્તિત્વ ખતાવે છે અને જ્યારે રંગભૂમિ ઉપર આવે છે ત્યારે એકદમ સ નું ધ્યાન ખેંચી રહે છે. આ આકર્ષક કળા એ:લેખકની ખરી પાત્રાલેખનની કળા છે.
એમાં વિચક્ષણના પિતા શુભેાદય અને માતા નિજચારુતાને એક આજુએ અને મનીષીના પિતા કવિલાસ અને માતા શુભસુ દરીને ખીજી ખાજુએ રાખીએ તેા તેમના વચ્ચે સામ્ય લાગશે, તેવી જ રીતે જડના પિતા અશુલાય અને માતા સ્વયેાગ્યતા એક આજુએ અને માળના પિતા કવિલાસ અને માતા અકુશળમાળા ખીજી બાજુએ ધરીએ તે તેમની વચ્ચે પણ સામ્ય જણાશે; પણ જરા વધારે ઊંડા ઉતરતાં જણાશે કે તેમ નથી. મળ અને જયના પિતા એક જ છે ( કર્મ પરિણામ ) અને એ પાત્રઘટનામાં તેા વળી એક ઘણી ચમત્કારી વાત મધ્યમબુદ્ધિને સાવીને ઉત્પન્ન કરી છે. એની સામાન્યરૂપા માતા એને એવી રીતે પરદેશથી ખેલાવી દાખલ કરે છે (પ્ર. ૩. પ્ર. ૬) કે એને રંગભૂમિ પર પ્રકટ ડરવાની ખાખત જ આખી વિચારવા ચે!ગ્ય છે. ( પૃ. ૪૦૮). મતલખ કહેવાની એ છે કે એમનું પ્રત્યેક પાત્ર પેાતાનું વ્યક્તિત્વ જુદું પાડે છે અને એમના નાના નાના પાત્રા છે તે પણ પ્રત્યેકના જુદા જુદા કાર્યને અંગે ચાાયલા છે. કાઇ વાર વસ્તુના દુરવયથી આ વાત ન સૂઝે તા વિચારીને ઘટાવવા ચેાગ્ય છે પણ દ્વિર્ભાવ કે પુનરાવર્તન કર્યો વગર પ્રત્યેક પાત્રને ઉપયાગી કાર્ય વિભાગલેશ્રીએ આપ્યા છે અને તે સાર્વત્રિક રીતે પરસ્પર અલગ હાઈ અંદર અંદર સ'કલિત છે. આ રહસ્ય ઊંડા ઊતરીને સમજવા યાગ્ય છે અને કાઇ વાર ન બેસે તેા બહુશ્રુતની મદદ લઈ સમજવા યાગ્ય છે. એ ખરાખર સત્ય છે એમ અત્ર ભાર મૂકીને વક્તવ્ય છે.
X
×
X
(૦) પાત્રાલેખનમાં લેખકની સર્જનશક્તિ—
એમનાં રંગભૂમિ ઉપર આવનાર દરેક પાત્ર જીવતાં અને વ્યક્તભાવે હાવા ઉપરાંત એ દરેક મુખ્ય પાત્ર સર્જકશક્તિ બતાવે છે. લેખકમાં નવીન ઉત્પન્ન કરવાની માલિક શક્તિ હાય ત્યારે જ એવા પાત્રાની પના શકય છે. એમના પુણ્યદય કે
३०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org