________________
૨૨૯
પાત્રાલેખન : ]
ચાલુ નામો ઉપરાંત ભાવે વહન કરવા માટે લેખકને અનેક નામે યોજવાની જરૂર પડી. એમાંના કેટલાક નામ પરથી ભાવ સૂચવે છે અને કેટલાકનું વર્ણન વાંચી વિચાર કરી તેનું નામ ગોઠવવું પડે છે. આ જાયેલાં નામોને પાર નથી. દાખલા તરીકે નીચેનાં નામે વિચારવા –
શુબ્રમાનસ નગર (પ્ર. ૪). શુક્રાભિસંધિ રાજા (પ્ર. ૪). વરતા, વાર્યતા, મૃદુતા, સત્યતા, ક્ષાંતિ, દયા, ઋજુતા, અચરતા, મુક્તતા, બ્રહ્મરતિ, વિદ્યા, નિહિતા, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, વિજ્ઞપ્તિ, કરુણું.
આ તો એક સ્થાનેથી નામ લીધાં છે, પણ એ ઉપરાંત કિલછમાનસ, ચિત્તસમાધાન મંડ૫, જીવવીર્યસિહાસન વિગેરે ભવ્ય કલ્પનાઓ કરી છે. તે પ્રત્યેકનાં નામની યોજના કરવામાં અસાધારણ કળા વાપરી છે. ઉપર દશે કન્યાનાં નામ આપ્યાં તેનાં માબાપનાં નામે, તેમનાં સ્થાનાં નામે એ સર્વ નવીન છે, છતાં ભાવવાહી છે. એના પર વધારે વિવેચન કરવા અહીં નહિ રેકોઈએ. વક્તવ્ય એ છે કે પ્રત્યેક પાત્ર અને સ્થાનની ભેજના કરવાને અંગે જે નામે જ્યાં છે તે પૂરેપૂરા ભાવવાહી છે અને બહુ સુંદર રીતે
જ્યાં છે. એક દષ્ટાંત આપી આ અતિ આકર્ષક વિષય પૂરે કરીએ. નીચેનાં નામે આંખ બંધ કરી વિચારી જાઓ:નગર. રાજા.
રાણું. પુત્રી. ચિરાદય ચિત્તસેંદર્ય શુભપરિણામ નિષ્પક પિતા શાંતિ
ચારુતા દેયા શુબ્રમાનસ શુભાભિસધિ વતા મૃિદુતા
વર્યતા સત્યતા વિશદમાનસ શુદ્ધાભિસબ્ધિ
જુતા
1 પાપભીરુતા અચરતા શુબ્રચિત્ત સદાશય વરેણ્યતા
ઈબ્રહ્મતિ
- સુકાતા આ નામ લઈએ તો પણ મન પવિત્ર થઈ જાય તેવું છે. એમાં દરેક રાજાને બે બે સ્ત્રીઓ છે ત્યારે સદાશયને એક જ છે એમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org