________________
IV
લેખક અને કળાકાર
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન આપણે જોયું. વ લેખક તરીકે તેમણે કેવી કળા ખતાવી છે તે જોઇએ. કળાકારની ખરી ખૂમી પાત્રાને ચિતરવામાં, સ્થળના નિર્માણમાં અને ખીજી નાની મોટી ખાખતામાં હેાય છે. શ્રી સિદ્ધષિના હવે આપણે કળાકાર તરીકે પરિચય કરીએ.
X
૧. પાત્રાલેખન
X
(Delineation of characters. ) શ્રી સિદ્ધપિંગણિના આ ગ્રંથના વિચાર કરતાં એમનુ' પાત્રાલેખન અને સ્થળવણુંન ખાસ ધ્યાન ખેંચે તેવું છે.
080
Jain Education International
X
તેમના ગદ્યપદ્ય સંબંધી અને તેમની ભાષા પરની પ્રભુતા સંબંધી કેટલેાક ઉલ્લેખ ઉપર થઇ ગયા. હવે તેમણે પાત્રાલેખનમાં કેવી કળા વાપરી છે તે પર વિચાર કરી જઇએ. એ કરવા માટે ગ્રંથની વસ્તુમાં વધારે ઊંડા ઉતરવું પડશે અને તેમ થશે ત્યારે એની ખરી મહત્તા ખ્યાલમાં આવશે. એમાં લેખકની કળા ક્યાં છે અને એ કેવી રીતે વિકાસ પામી છે તે પર ધ્યાન ખેંચવાનું છે. છેવટે ગ્રંથસમૃદ્ધિમાં એમણે દરેક ચિત્ર કેવી યુક્તિથી રા કર્યા છે અને તેમ કરવા સારુ તેમને સમય અને સ્થળનું વૈવિધ્ય કરવાની જરૂર હતી તે તેઓએ કેવા પ્રસાદથી એ કાર્ય અજાવ્યું છે તે કળાકારની નજરે આ આખા મહત્ત્વના વિષય છણુવા છે. જરા મારી સાથે ચાલી એમની કળા જોવા વિજ્ઞપ્તિ છે. એમના શબ્દચિત્રને ખ્યાલ આપવા હું પ્રયાસ કરું છું. લેખક તરીકે એ મહાત્મા કેવા પ્રતાપી અને પ્રસાદપૂર્ણ હતા તે જોવાના આ પ્રસંગ છે. થાડા મુદ્દા ચી ખાકીનુ વિદ્વાન વાચકની વિશાળ બુદ્ધિ પર રાખીશ.
આ વિષય પર વિચાર કરતાં એક અતિ મહત્ત્વની વાત સ ંક્ષિપ્ત ઉપાઘાત તરીકે કહી દેવાની છે. શ્રી સિદ્ધષિ ને સર્વ પ્રકારના મને
For Private & Personal Use Only
www.jainelibrary.org