________________
[શ્રી સિદ્ધર્ષિ : : લેખક :
વિદ્યાના ઊંડા અભ્યાસ બતાવે છે. બાપા ગમે તેમ કરી દીકરાને ઘરે રાખવા માગતા હતા. (મ. ૫. પ્ર. ૧૧. પૃ. ૧૨૨૬). (A) સહૃદય વિમળકુમાર વામદેવની શેાધ કરાવે છે અને વનદેવી ધૂણી સર્વ પાગળ ઉઘાડું પાડે છે, તેા પણ એ પાતાની હૃદયવિશાળતા છેાડતા નથી. ઉત્તમ પુરુષાનું ચરિત્ર એ જ પ્રકારનું હેાય. એવા માણુસા પણુ દુનિયામાં દેખાય છે અને વામવાના તા:કાંઈ પાર નથી. ( પ્ર. પ. પ્ર. ૮. પૃ. ૧૨૦૪–૫ ). (5) રિકુમારે વાત બદલવા કાંઇ વિદ્વત્તાભરેલી ચર્ચા આદરવા સૂચના કરી, પણ મિત્રા ચર્ચા ઉપાડવા પ્રશ્ન કરે ત્યારે પાતે કાંઇ સાંભળતા નથી. એક માબતમાં મન ચાંટી જાય ત્યારે કેવી વિહ્વળતા થાય છે તેના આ ખરા નમૂના છે. ( પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૯૫)
૨૨૪
(6) ઘનવાહન પેાતાના મિત્ર અને ઉપદેશક અકલંક મુનિને કહે છે ‘સાહેબ ! હવે માસકલ્પ પૂરા થયા છે,તે મહાત્મા કાર્વિદાચાર્ય નું આપના સંબધમાં મન ઊંચું થશે અને અમને ઠપકા મળશે કે વિહારના સમય થયા છતાં અમે આપશ્રીને વધારે વખત રાકી રાખ્યા. તા સાહેબ ! હવે આપશ્રી વિહાર કરે. ’( પ, ૭. પ્ર. ૧૪. પૃ. ૧૭૯૪ ) આમાં તે ખરી કમાલ કરી છે. આવા લેાભીઆઆ ભેાળા સાધુને પણ કેવા પ્રપ ંચથી છેતરે છે તે જોવા જેવું છે. આપણા અનુભવના વિષય છે. આવા પ્રસંગાના પાર નથી. લખતાં પાર આવે તેમ નથી. આખા ગ્રંથ ચિત્તવિદ્યાના અભ્યાસથી ભરેલા છે. એને જેમ જેમ વિચારીએ તેમ તેમ તેમાંથી રહસ્યના ઢગલા નીકળી પડે તેમ છે. ગ્રંથનું ખરું ઊંડાણુ અને તેની સાચી ગંભીરતા આ સ્વભાવજ્ઞાન અને ચિત્તવિદ્યાના અભ્યાસમાં છે અને ગ્રંથકર્તા આપણને બહુ દૂર સુધી લઈ જઈ શકે છે.
( h ) સરખામણી કરવા ચેાગ્ય ચિત્તવિદ્યાના અભ્યાસના પ્રસગાના પાર નથી. જીએઃ—
રત્નચૂડ ગાંધર્વ લગ્ન ચતમ જરીને પરણ્યા ત્યાં લડાઇ જાગી. તે લડવા આકાશમાં ઊડ્યો, કારણ કે પેાતે વિદ્યાધર હતા. એણે અચળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org