________________
એમનુ' અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
પરંતુ અ પણ આખરે એણે અભિમાનમાં ગુમાવ્યું, તપન ચક્રવર્તીના ઝપાટામાં આવી ગયા ( પૃ. ૧૧૨૪), એણે નાટક કર્યું, લકા લોકાને પણ પગે પડ્યા અને છેવટે લેાહીની ઉલટી કરી મરણ પામ્યા (પૃ. ૧૧૨૮ ) આ સર્વ ચિત્તવિદ્યાના અસાધારણ અભ્યાસ અને બારિક અવલાકનનુ પરિણામ છે. આવી જ હકીકત બહલિકા અને સાગરની લખાય, પણુ સ્થળસ કાચથી તેમ કરાય તેમ નથી. સાગરના આવિ ભાવામાં તા ગ્રંથકર્તાએ ખરેખર કમાલ કરી છે.
(g ) નીચેના છૂટાછવાયા દાખલાઓ ચિત્તવિદ્યાના અભ્યાસને અંગે માત્ર નિર્દેશ કરી આ વિષય સંક્ષેપી લઇએ.
(1) મૃષાવાદન અંગે લેખકશ્રી કહે છે(પ્ર. ૪. પ્ર. ૨. પૃ. ૭૨૦)
लुब्धमर्थप्रदानेन, क्रुद्धं मधुरभाषणैः । मायाविनमविश्वासात्स्तब्धं विनयकर्मणा ॥ चौरं रक्षणयत्नेन सबुद्धया पारदारिकम् । वशीकुर्वन्ति विद्वांसः शेषदोषपरायणम् ॥ न विद्यते पुनः कश्चिदुपायो भुवनत्रये । असत्यवादिनः पुंसः कालदष्टः स उच्यते ॥
૨૨૩.
આ વાત બારિક અભ્યાસ વગર લખી શકાય નહિ. અસત્ય ખેલનારને ‘ કાલદષ્ટ ’ કહેવાય અને એને અસાધ્યની કેટિમાં મૂકાય એ વાત તદ્ન સત્ય છે પણ અનુભવ, અભ્યાસ અને અવલેાકન વગર વ્યક્તરૂપે તે આકારમાં નીકળી શકે તેવી નથી.
(2) પ્ર. ૪. પ્ર. ૨૮ માં જરા રૂજા વિગેરે સાત પિશાચીન વનમાં ચિત્તવિદ્યાને અઠંગ અભ્યાસ પ્રત્યેક વાક્યમ ષ્ટિગાચર થાય છે. અસાધારણ અવલાકનશક્તિ, ગ્રહણુશક્તિ અને વાચકશક્તિ વગર એ વર્ણન અશકય છે. વર્ણનના પ્રત્યેક શબ્દ ઊંડા અભ્યાસ બતાવે છે.
Jain Education International
(3) વિમળકુમાર પિતાના આગ્રહ જોઇ સર્વ લેાકાનાં દુ:ખ દૂર કરવાની ચેાજના કરે છે. એ હિમભવન યેાજના વાત્સલ્યવાળો પિતાના પ્રેમના આવિર્ભાવ બતાવનાર શાંતિસ્થાન હાઇ ચિત્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org