________________
૨૧૮
[ શ્રી સિહર્ષિ ઃ : લેખક -
બતાવે છે. પ્ર. ૪. પ્ર. ૭. ની શરૂઆતમાં એ શરૂ થાય છે. વન— કાટર નામના ગીચામાં રસના દેખાય છે ( પૃ. ૭૬૭ ) તેની સાથે તેની દાસી લેાલતા છે. રસના તે એઇંદ્રિયથી માંડીને સર્વ પ્રાણીની સાથે હેાય છે. એનુ રહેવાનુ સ્થાન વદનકાટર છે. આ ભારે વાત કરી ! એની ઉત્પત્તિ આ પ્રાણી દ્વિહષિક નગરે હતેા ત્યારથી થયેલી છે અને ત્યારથી એ સાથે લાગેલી છે. એની અસરનુ વણું ન પૃ. ૭૭૩ માં બહુ સુંદર કર્યું છે. લેાલતાનુ રસના સાથે સ્થાન શુ છે અને તે હાય અને ન હેાય ત્યારે કેવાં જુદાં જુદાં પરિણામે આવે છે એનુ વર્ણન વિચારતાં સમજાય છે કે રસના તા સર્વને છે પણ એની સાથે લેાલતા આવે ત્યારે એ મહાભયંકર અને છે. આ આકારમાં હકીકત રજૂ કરવામાં જબરજસ્ત માલિકતા છે.
રસનાના મૂળની શેાધ કરવા જાય છે ત્યાં જનસ્વભાવની ઘણી વાતા અજબ રીતે કરી છે તેમાંની કઇ કઇ વાત તા જરૂર નાંધી રાખવા જેવી છે. દાખલા તરીકે પ્ર. ૪. પ્ર. ૨૦ માં કહે છે એ 'તરંગ રાજ્યના લેાકેા તે! ચગી જેવા છે અને મરજી આવે ત્યારે અંતર્ધાન થઈ શકે છે અને ધ્યાન પહોંચે ત્યારે ગમે તે સ્થાનકે પ્રકટ થઇ આવે છે. એમનામાં પરપુરપ્રવેશ કરવાની યાગશક્તિ પણ હાય છે. ( પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૦–૧ ). આ વાતમાં ખૂબી છે. એ લાકે ચિત્તવૃત્તિ અટવીમાં હાય, ખીજે હાય, ત્રીજે હાય. એના ખુલાસેા આ યાગની પરિભાષામાં ભારે સુંદર રીતે આપ્યા છે.
જ
જનસ્વભાવનું ખારિક અવલેાકન પ્ર. ૪. પ્ર. ૩૮માં થાય છે. ત્યાં વિમળાલેાક અંજનના પ્રયાગથી વિચક્ષણને સાત્ત્વિકમાનસપુરે માકલે છે એ વાત ખરેખર અનુભવવા જેવી છે. એ નગરે નના પ્રયાગથી જ જઇ શકાય તેમ છે. અને લેાલતાની પ્રેરણાથી જડે મનુષ્યનુ માંસ પણ હાંશથી ખાધું ત્યાં તેા રસનાના ખેલના ઉત્કૃષ્ટ ચિતાર અપાયા છે (પૃ. ૧૧૦૬ ). આ સર્વ વાર્તામાં લેાલતાનુ પાત્ર આંતરવિદ્યાનેા ઉત્કૃષ્ટ અભ્યાસ, પૃથક્કરણ શક્તિ અને વિવેચનકળા બતાવે છે.
( ૭ ) નિજ ક્ષેત્રમાં રમતાં રમતાં ખુષ અને મન્ત્ર એ ક્ષેત્રના છેડા પર આવેલા લલાટપટ્ટ નામના પર્વત પર રમવા ગયા. એ પ ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org