________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૨૧૭ લાવવામાં અભ્યાસ કરવો પડે છે અને આ લીનતા તે સહજ છે. એ સુખમાં પડેલે બાળ શું વિચારે છે?
अहो मे सुखं अहो मे परमानन्दः। ततो मिथ्याभावनया परमसुखसन्दर्भनिर्भरः किलाहमिति वृथा निमीलिताक्षोऽनाख्येयं रसान्तरमवगाहते।
આ તો દરરોજનાં અનુભવનાં દશ્ય છે, દુનિયાદારીમાં નવીન નથી, પણ એને વર્ણવવાં-ઓળખવાં અને રજૂ કરવાં ઘણું મુશ્કેલ છે.
નિજવિલસિત ઉદ્યાન અને પ્રમોદશેખર મંદિરને તફાવત જ્યારે સુબુદ્ધિ મંત્રી બતાવે છે ત્યારે આ આખા ગાભ્યાસઅધ્યાત્મજ્ઞાનની પરિસીમાં પ્રાપ્ત થાય છે. બાકી એ સ્પર્શન વિષયાભિલાષ મંત્રીને સંબંધી પુરુષ છે અથવા એને નેકર છે એમ કહી એને કર્મ પરિણામ રાજા સાથે સંબંધ શોધવામાં જે ઊંડે અભ્યાસ અને અધ્યાત્મજ્ઞાન બતાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. લેખકને અભ્યાસ એ વિષય પર ઘણે જબરજસ્ત હોવાને પુરા આ સ્પર્શનની વાતો અને તેને અંગે બાળના ખેલે, બાળની માતા અકુશળમાળાની સલાહ અને મનીષીના ત્યાગમાં દષ્ટિગોચર થાય છે, ખરેખર આંખ સન્મુખ ચિત્રપટરૂપે રજૂ થાય છે અને વિચારે તેને ઊંડા ઉતારી નાખે તે છે.
બાળનું આખું ચરિત્ર સ્પશનને ઊંડે અભ્યાસ બતાવે છે. મદનકંદળી ઉપર તેનું આકર્ષણ, કામદેવના મંદિરમાં ખાલી શય્યા પર સૂવું, મદનકંદળીના મહેલમાં રાત્રે પ્રવેશ કરવા નીકળવું વિગેરે પ્રસંગે પ્રસ્તાવ ૩ જાના પ્ર. ૮. ૯માં વર્ણવ્યા છે તે આ જન-સ્વભાવના બારિક અવેલેકનનું પરિણામ છે. જ્યારે પ્રાણુ સ્પર્શનમાં આસક્ત થાય છે ત્યારે એ કુળમર્યાદા મૂકી દે છે, રખડુ થઈ જાય છે અને વિવેકભ્રષ્ટ થાય છે. એ સર્વ વાત દરરેજના અનુભવને વિષય છે, છતાં આળેખવી એટલી જ મુશ્કેલ છે.
(b) રસનાને પ્રસંગ આથી પણ વધારે ઊંડો અભ્યાસ ૧. પ્ર. ૩. પ્ર. ૧૬. ૫. પર—૮. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org