________________
૨૧૬
|| શ્રી સિહર્ષિ :: લેખકઃ આ બાબતના પ્રથમ થોડા દાખલા આપી પછી એમના એ સ્થાન પર પરામર્શ કરીએ. પ્રથમ પાંચ ઈદ્રિયો લઈએ.
(a) “સ્પર્શનને બહુ મજાની રીતે ફાંસી ખાતે એાળખાવે છે. પછી એ પોતાની જાતને ઓળખાવે છે. ભવજંતુ કેવી રીતે તેનાથી વિરુદ્ધ થઈ ગયો તે વર્ણવે છે--
अन्यथा दृढतरं पर्यालोच्य सदागमेन सह किञ्चिदेकान्ते त्रोटितो मया सह सम्बन्धः सर्वथैव भवजन्तुना । परिच्छिन्नोऽहं चित्तन । त्यक्तानि मम वल्लभानि मद्वचनेनैव गृहीतानि यानि पूर्व कोमलतूलीगण्डपिधानादिसनाथानि शयनानि । विरहितानि हंसपक्ष्मादिपूरितान्यासनानि । मुक्तानि वृहतिका प्रावाररल्लिकाचीनांशुकपट्टांशुकादीनि कोमलवस्त्राणि । प्रत्याख्यातानि मम सुखदायीनि शीतोष्णर्तुप्रतिकूलतया सेव्यानि कस्तूरिकागुरुचन्दनादीनि विलेपनानि । वर्जितः सर्वथा ममाहादातिरेकसम्पादकः कोमलतनुलताकलितो ललनासङ्घातः । ततः प्रभृति स भवजन्तुः करोति केशोत्पाटनं, शेते कठिनभूमौ, धारयति शरीरे मलं, परिधत्ते जरच्चीवराणि, वर्जयति दूरतः स्त्रीगात्रसङ्गं, कथञ्चिदापन्ने तस्मिन् करोति प्रायश्चित्तं, सहते माघमासे शीतं, गृह्णाति ज्येष्ठाषाढयोरातापं, सर्वथा परमवैरिक इव यद्यत्किञ्चित्मे प्रतिकूलं तत्सर्वमाचरति ।
આના અવતરણ માટે જુઓ ક. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૭–૮. આ વર્ણન અદ્ભુત છે અને ઊંડા અભ્યાસનું પરિણામ છે. સ્પર્શન હોય ત્યાં શું હોય અને એને ત્યાગ કેવો હોય તેનું વર્ણન આથી વધારે સ્પષ્ટ કલ્પવું મુશ્કેલ છે.
સ્પર્શનની યોગશક્તિ, એનું અંદર દાખલ થવું અને તેની હાજરીમાં થતા ફેરફારનું વર્ણન છે. ૩ ના પ્ર. ૫ માં એટલું જ સુંદર કર્યું છે. એમાં આખો યુગ બતાવ્યો છે. મુનિઓ ભેગમાં જેમ ધ્યાન ધારણું આદિ કરે છે તેમ આ સ્પર્શન પણ લીન થઈ જાય છે અને પછી શું શું કરે છે તેનું વર્ણન પૃ. ૪૦૧ માં કર્યું છે. જનસ્વભાવનું અવલોકન કર્યું હોય તે કહી શકશે કે સ્પર્શનમાં આસક્તિ થાય ત્યારે એમજ થાય છે. ગીને એકાગ્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org