________________
૨૧૪
[ શ્રી સિહર્ષિ ઃ લેખકઃ गात्रेषु पुलकोद्भेदः । दापितं निवेदकदारकाय पारितोषिकं । समादिष्टो मजन्ममहोत्सवः । ततो दीयन्ते महादानानि, मुच्यन्ते बन्धनानि, पूज्यन्ते नगरदेवताः, क्रियन्ते हट्टद्वारशोभाः, शोध्यन्ते राजमार्गाः, आहन्यन्त आनन्दमेर्यः, आगच्छन्ति विशेषोज्ज्वलनेपथ्या राजकुले नागरकलोकाः, विधीयन्ते तदुपचाराः, प्रयुज्यन्ते समाचाराः, आस्फाल्यन्ते तूर्यसङ्घाताः, गीयन्ते धवलमङ्गलानि, नृत्यन्ति ललनालोकाः सहकञ्चुकिवामनकुब्जादिभिर्नरेन्द्रवृन्देनेति ।।
આ વર્ણનમાં અજબ મીઠાશ અને ઊંડો અભ્યાસ છે. રાજવારસનો જન્મ થાય ત્યારે આવી રીત પુત્ર જન્મ ઉજવાતા હતા. (3) રાજવારસના જન્મ પ્રસંગની ઉજવણીને એ જ પ્રસંગ
રિપુદારણના જન્મ વખત બને છે(પ્ર.૪.પ્ર. ૧. પૃ.૭૦૩–૪).
ત્યાં પણ સંક્ષેપમાં મુદ્દાસર જન્મોત્સવનું વર્ણન છે. (૮) વાણીઆને ત્યાં-શેઠ લોકને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે
કેવા મહોત્સવ થાય છે તે માટે જુઓ વામદેવ જન્મવર્ણન. પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪૨. વાણુઓને ત્યાં જન્મનું બહુ જ સાદું વર્ણન ધનશેખરના જન્મપ્રસંગે
પણ આવે છે. જુઓ. ૫, ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭. (5) અણમાનીતી અથવા વેષ કે ઈષ્યને ભેગ બનેલી રાણી
જંગલમાં પુત્રને જન્મ આપે ત્યારે ત્યાં કેવું ચિત્ર ખડું થતું હશે એનું આબેહુબ વર્ણન હરિકુમારના જન્મ પ્રસંગે કર્યું છે. (પ્ર. ૬. પ્ર. ૩. પૃ. ૧૪૮૭.) હૃદય
ભેદી નાખે એવું એ શેકમય વર્ણન છે. (૪) વંધ્યા સ્ત્રીને છોકરાના હાવા
આર્યાવર્ત માં છોકરા માટે બહુ ઝંખના રહેલી હોય છે એમ જેવામાં આવે છે. શ્રી સિદ્ધર્ષિના વખતમાં પણ તેમજ હશે. ૫, ૨. પ્ર. ૩. માં દેવી કાળપરિણુતિને મુખે બોલાવે છે તે આર્ય સ્ત્રીની ભાવના-ઈચ્છા દરરોજના અનુભવનો વિષય છે.
મુત્ત થાય ! મોડ્યું જ અમારા .. मानितं यन्मया मान्यं साभिमानं च जीवितम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org