________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૨૧૩
માનવાવાસ ] વિબુધાલય ! પથસંસ્થાન પ્ર૪. પ્ર. ૨૭. આખું પ્રકરણ (અસાધારણ) પાપરપિંજર છે સાત્વિકમાનસપુર. પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૪૫ (અલૈકિક) વર્ધમાનપુર. પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪૦. દ્રચિત્તપુર. પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૧–૨.
એ ઉપરાંત ઘણું નગરવર્ણને અવાંતર છે. એ પ્રત્યેકમાં જુદી જુદી ખૂબીઓ છે. કોઈ જગ્યાએ પુનરાવર્તન નથી અને નગરવર્ણનમાં કાવ્યત્વનો ભાવ જાળવી અનેક મહાન સત્યેની વાર્તા કરી છે. (f) જન્મોત્સવ–
હિંદુસ્તાનમાં પુત્રજન્મ બહુ ઉજવાય છે. એ પ્રસંગે લેકે ખૂબ ખર્ચ કરે છે અને અનેક પ્રકારના આનંદના જલસાઓ કરાવે છે. એવા પુત્રજન્મના પ્રસંગે કેવા ઉજવાતા હતા તેનું વર્ણન વાંચવા માટે નીચેની બાબતો જેવા જેવી છે. (1) સુમતિ જન્મ (પ્ર. ૨. પ્ર. ૩. પૃ. ૨૭૨ )
માતાને સ્વપ્ન આવે, દેહદ થાય, પુત્રજન્મ થાય, વધામણીઓ અપાય, દાન દેવાય, ગુરુપૂજા થાય, સગાસંબંધીઓ ઉત્સવમાં ભાગ લે, કેદીને છોડી દેવાય, લોકે નાચે કુદે ખેલે રમે–એ સર્વનું વર્ણન બારિક અવલોકન બતાવે છે. ઘડપણમાં છોકરા આવે ત્યારે આવી રીતે
પુત્રજન્મ ખાસ ઉજવાય છે. ) ઘણું સુંદર પુત્રજન્મનું વર્ણન નંદિવર્ધનના જન્મ પ્રસંગે
કર્યું છે. ( જુઓ પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫) એ વિભાગ આ અસલ ઉતારી લેવા જેવું છે. જન્મ થયા
પછી શું બન્યું? निवेदितं प्रमोदकुम्भाभिधानेन दासदारकेण नरपतये । मादु. भूतः मुतो मम इति समुत्पन्नस्तस्याप्यनुशयः । हर्षविशेषादुल्लसितो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org