________________
૨૧૨
[ શ્રી સિહર્ષિ :: લેખક : એવાં વર્ણનને પાર નથી. દાખલા તરીકે જુએ– અટવી વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૪-૫. બેટ વર્ણન. મ. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૬-૭. મંડપ વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૭. અને
છે, ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૫૫. વેદિકા વર્ણન. મ. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૮-૯ અને
પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૦૫૫-૬. સિહાસન વર્ણન. પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૦૯–૧૦ અને
પ્ર. ૪. પ્ર. ૩૩. પૃ. ૧૫૬–૭. એ સર્વની અંદરના રહસ્યની બાબત અત્રે પ્રસ્તુત નથી. નદીને નદી તરીકે કેવી વર્ણવી છે એ અત્ર જવાનું છે. એ જ પ્રમાણે બેટ, મંડપ, વેદિકા વિગેરે માટે સમજી લેવું. (e) નગર–
નગરનાં વર્ણનો પરિપૂર્ણ છે. અદૃષ્ટમૂળપર્યત નગર પ્રથમ પ્રસ્તાવમાં પૃ. ૧૩ માં વર્ણવ્યું છે. એમાં આવી રહેલાં ઘરે, બજારે, દેવાલયો, એને અવાજ, એને કિલ્લે, એની ફરતી ખાઈ, એની અંદર તળાવ, કૂવાઓ અને એની ફરતાં દેવવને એ સર્વ નગરવર્ણનને ચિત્રમય બનાવે છે.
આવાં નગર વર્ણનના પ્રસંગે તો ઘણું આવે છે. પ્રત્યેકને ચિતરવાની જરૂર નથી. નામનિર્દેશ કરી દઈએ તેટલું અત્ર પૂરતું છે. મનુજગતિ નગરી પ્ર. ૨. p. ૧. પૃ. ૨૫૨-૫૬. આનંદપુર. પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૯પ-૬. સાહૂલાદ નગર. , ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૫. સપ્રમોદ નગર. પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૪–૫. રાજસચિત્ત નગર. પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૦–૩ (વિચિત્ર તામસચિત્ત નગર. પ્ર, ૪. પ્ર. ૮. પૃ. ૭લ્પ-૬. (વિચિત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org