________________
૨૧૦
[ શ્રી સિહર્ષિ લેખક : યામાં આંખ ઉઘાડી રાખી ચાલીએ છીએ, છતાં કવિની નજરે જોઈ શકતા નથી અથવા જોઈએ તે વર્ણવી શક્તા નથી, કારણ અવલોકનની કળા અભ્યાસ અને અંદરની શક્તિ પર આધાર રાખે છે. આને માટે સેંકડો દાખલા આખા ગ્રંથમાં છે. થોડા જોઈ તે પર જાતિનિર્દેશ કરીએ. (a) આગ–
આગ થાય ત્યારે અત્યારે કેળાહળ થાય છે, બંબાઓ દેડે છે એ આપણે જોઈએ છીએ. શ્રી સિદ્ધર્ષિના વખતમાં શું થતું હશે તે માટે જુઓ. પ્ર. ૭. પ્ર. ૨. પૃ. ૧૬૫૮૯.
तत्र च ग्रामे रात्रौ समन्ताल्लग्नं प्रदीपनकं । प्रसर्पितं धूमवितानं । प्रवृद्धो ज्वालाकलापः । समुल्लसितो वंशस्फोटरवः । समुत्थिता लोकाः। सातः कोलाहलः। रुदन्ति डिम्भरूपाणि ।
વિન્તિ મારા બન્ને ખ્યા | મોરાત્તિ ઉપર | જિન્ટकिलायन्ते षिङ्गाः । मुष्णन्ति तस्कराः । दह्यन्ते सर्वस्वानि । परिदेवन्ते कृपणाः । सर्वत्र सातममातापुत्रीयमिति ।
આ વર્ણન સુંદર છે. ગામડાઓમાં આગ થાય ત્યારે આને મળતે દેખાવ અત્યારે પણ થાય છે. દોડાદેડી ઘણી થાય, આંધળાપાંગળા હેરાન થઈ જાય, ચોર લેકેને ચોરી કરવાની તક સાંપડે, છોકરાંઓ રડવા મંડી જાય અને ચારે તરફ ધમસાણ લાગી જાય અને ગોટાળે થઈ જાય. આ હકીક્તને તદ્યોગ્ય શબ્દમાં ચિતરવાની શક્તિ એ લેખકની વિશિષ્ટતા છે અને એ એમની અવલોકનશક્તિનું પરિણામ છે. (b) દારૂનું પીઠું–
દારૂના પીઠામાં દારૂના મદ્યપાની આપ-લે, દારૂ પીનારાઓનું નાચવું કૂદવું, તોફાની લોકેના હાકોટા, દારૂડીઆનાં ગાયને અને દારૂ પીનારાઓની શરીરસ્થિતિનું જે વર્ણન પ્ર. ૭. પ્ર. ૩ માં કર્યું છે તે અવેલેકનશક્તિને નાદર નમૂને પૂરો પાડે છે. એમાં મૂળ લેકે પૃ. ૧૬૬૬-છ પર આપ્યા છે એટલે અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ વર્ણન વાંચતાં લેખકની વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org