________________
૨૦૮
[ શ્રી સિદ્ધર્ષિ : : લેખક :
स्तावन्त एव भगवत्या तस्मादसंव्यवहारनगरादानीय मदीयशेषस्थानेषु प्रचारणीयाः । ततः प्रचुरतया सर्वस्थानानां सदागममोचितानां न कश्चिद्वार्तामपि प्रश्नयिष्यति । यतो न भवत्यस्माकं છાયાગનિિિત્ત ।
આમા લકમાં ભરતી કરવાની વ્યવસ્થા રાખવી જોઇએ અને રાન્તએ પોતાનુ સ્વમાન અને દેખાવ બરાબર જાળવી રાખવા જોઇએ તેમજ પોતાની કાઇ વાત મેાળી હાય તા પણ દેવા દેવી ન જાઇએ એ નીતિના વિચાર છે.
(g) એ કાર્ય માં ગૂ ંચવણ પડતી હોય ત્યારે વખત કાઢી નાખવા, સહસા કામ કરવુ નહિ. સંાયાધિશન ભિન્ન હાર્યરે લતા | હાર્થ: હ્રાસવિહસ્ત્રોત્ર રટાજો મિથુનયમ્ । અના ઉપર મુગ્ધ અકુટિલાની વાર્તા કહી દીધી. ( પ્ર. ૩. પ્ર. ૬. ) આ બહુ વિચારવા લાયક રાજનીતિ છે. અને અનુસરવાથી કાઇ પણ વખત ભરાઈ પડાતું નથી અને સાહસ કરી વિમાસણ કરવાના પ્રસંગ આવતા નથી. મુગ્ધકુમાર અને અકુટિલા એવડાઇ ગયાના પ્રસંગ ના હસવા જેવા ઇં, પણુ અના અંતરમાં રહેલ વ્યવહારું શિક્ષા બહુ ઉપયાગી છે અને એ વ્યવહારું રાજનીતિના અગત્યના ભાગ છે.
( h ) રાજાને વહાલા થવા દુર્મુખ જેવા સેવકા ધ્રુવી યુક્તિઓ કામે લગાડે છે અને રાજાના માનીતા થઇ અન્ય પાસે પૈસા કેવી રીતે આકાવ છે એ રાજનીતિના એક વિભાગ છે. પુત્રપ્રેમી પિતા ઠાકરાને સ્વાતંત્ર્ય આપે છે તે પણ નીતિ છે અને ગુરુના ઉપદેશને અનુસરી કનકશેખર સ્વધીને કરમુક્ત કરે છે તે પણ રાજનીતિ છે. ચાડી ખાનારા દુર્મુખ રાજા પાસે વહાલા થવા જઇ દંભી લેાકા જૈન થાય છે એમ કહે છે. એમાં તેના સ્વાર્થ જણાય છે. પુત્રવત્સલ પિતા મ્હાંરખા હતા. એ પુત્રને કદી કહી શકે નહિં એ પણ વ્યવહાર છે. દુર્મુખ કુમારને સાચાં વચન કહી ગયા પણ કુમારને મક્કમ જોતાં પાછા હડી ગયા, પરંતુ એના હૃદયની પરીક્ષા કુમારને થઇ ગઇ હતી એટલે એ પ્રપંચ સમજ્યેા. આ કુટીલ નીતિ છે. કુમાર એ જાણે છે. એને એ મહાનુભાવ કદી ઉપયેગ ન કરે પણ સમજે ખરાખર. કુમાર કેવા સંચેાગમાં દેશવટે નીકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org