________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
२०७
એવા પ્રસંગ પ્રાપ્ત થતાં એક સાધારણ વાત પણ જતી કરવામાં આવતી નથી. એ ખરી રાજનીતિ છે.
( ૭ ) રિપુદારણને દીકરી આપવા આવેલા નરકેસરી રાજાએ રાજસભામાં જોઇ લીધું કે રિપુઠ્ઠારણુ કળાના જાણકાર નથી, છતાં અન્ને રાજ્યાની ખેાટી વાતા ન ચાલે તે સારુ પરીક્ષામાં નપાસ થયેલા રિપુદારણને દીકરી આપી. ( ×. ૪. પ્ર. ૪. રૃ. ૭૩૬. ) રાજનીતિજ્ઞ માણુસ આમ જ કરે, અત્યારના જમાનામાં એ વાત ન એસે, પણ અસલ તા નીતિ હતી કે—આત્માનં સર્વથા રક્ષેદ્દા વિ નૈષિ તા પછી પુત્રીના ભાગ આપે તેમાં તેા નવાઈ પણ શી ? એને કદાચ મનમાં લડાઈના પણ ભય લાગ્યા હાય અને તે કાંઇ લડવાની તૈયારી સાથે ત્યાં આવેલા નહાતા. ગમે તેમ પણ શરમથી અને ભયથી પુત્રીને ભાગ આપી ગયા એ નીતિ તે વખતે વ્યવહારકુશળ માણુસા માટે વ્યવહારુ ગણાતી હતી.
(f) લશ્કરમાં ભરતી કરવાના:નિયમની ચેાજના કર્માં પરિણામ રાજાએ કરી રાખી છે. અસ વ્યવહાર નગરની જમીનદારી તીવ્ર માહાદય અને અત્યંત અખધને આપી તેમને ત્યાંના સરસૂબા બનાવ્યા છે, પણ સાથે ગેાઠવણ કરી રાખી છે કે જેટલા પ્રાણીઓને સદાગમ નિવૃત્તિનગરીએ મેકલે તેટલાને અસ વ્યવહારથી મેાકલી આપવા. એ આખી વ્યવસ્થા અહુ મજાની છે. એના વિસ્તાર માટે જીએ પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૪. ગ્રંથકર્તાના શબ્દોમાં એ ગે.ઠવણુ નીચે પ્રમાણે છે:
यथास्ति तावदेषोऽस्माकं सर्वदा परिपन्थी कथञ्चिदुन्मूलयितुमशक्यः सदागमः परमशत्रुः । ततोऽयमस्मद्वलमभिभूय कविदन्तरान्तरा लब्धप्रसरतयास्मदीयभुक्तेर्निस्सारयति कांचिल्लोकान् स्थापयति चास्माकमगम्यायां निर्वृतौ नगर्यो । ततः प्रकटीकरोत्यस्माकमयशः । तन्न सुन्दरमेतत् । अतो भगवति लोकस्थिते ! त्वयेदं विधेयं । अस्ति ममाविचलितरूपमेतदेव प्रयोजनमपेक्ष्य संरक्षणीयमसंव्यवहारं नाम नगरं । ततो यावन्तः सदागमेन मोचिताः सन्तः मदीयभुक्तेर्निर्गत्य निर्वृतिनगर्यां गच्छन्ति लोका
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org