________________
એમનું અનેકવિષયગ્રાહી સાન ઃ ]
૨૦૩ संजातमार्यपुत्रस्याधुना विशेषतो निजबलदर्शनौत्सुक्यं दर्शयिष्यति तदपि कर्मपरिणामः करिष्यत्यार्यपुत्रस्तस्य पोषणं ततोऽधुना रणे लगतां भवतां सर्वप्रलयः संपत्स्यते । तस्मात्कालयापनां कुर्वन्तस्तावददृष्टसेवया तिष्ठत यूयं । यदा तु भवतां प्रस्तावो भविष्यति तदाहमेव निवेदयिष्ये । दत्तावधाना हि भवत्प्रयोजने सकलकालमहं वर्ते । का भवतां चिन्ता।
આ સલાહથી તેઓએ ઉઘાડી લડાઈ કરવાની વાત મુલતવી રાખી (પૃ. ૧૯૪૩–૪).
સુધે વખત સાધે, મેહને કલ્લોલે ચઢેલા ગુણધારણ પાસે તે વખત અદાધ આવ્યું અને એનું લશ્કર જે એણે (સંસારી
) કદી જોયું નહોતું તે બતાવ્યું. આવું લશ્કર જોઈ સંસારીજીવ મલકાયો અને તરત લડાઈના આદર થયા ( પૃ. ૧૯૪૬). ચારિત્રરાજના આખા લશ્કર સામે મેહરાજનું સૈન્ય ઊભું રહી શકયું નહિં, નાસી ગયું. ચારિત્રના લશ્કરે એમને રહેવાનાં સ્થાને ભાંગી નાંખ્યા અને આખી ચિત્તવૃત્તિ અટવીને સાફ કરાવી.
વળી પાછા જેરમાં આવી ભાંગેલાં મંડપ એ ચારે બાંધે છે અને એવી ભાગફોડ ચાલે છે (પ્ર. ૮. પ્ર. ૧૦.).
આ આખો વિભાગ યુદ્ધનીતિથી ભરપૂર છે. એના પ્રત્યેક શબ્દમાં યુદ્ધનીતિના પારિભાષિક શબ્દો છે અને એના વિસ્તારમાં નીતિ અને કુટિલતાનું સામ્ય છે, સંદર્શન છે. ખાસ એટલો જ વિભાગ જુદા તારવી છપાવ્યું હોય તો લડાઇ કેમ થાય ? દૂત કેમ મોકલાય? ન્યૂહરચના કેમ ગોઠવાય ? સલાહ કેમ થાય ? મુત્સદ્દીપણને અને લડાઈને શું સંબંધ છે? કેવા ગોટાળા થાય છે? કેમ ગાંસડાં પિટલાં બાંધી નાસવું પડે છે? ક્યાં છુપાઈ જવાય છે? અને લાગ આવ્યે કેમ છાતી કાઢી બહાર અવાય છે ? તેમજ સ્વસ્થાપન કેમ થઈ શકે છે? આવી અનેક વાતનું અત્ર પ્રદર્શન છે. યુદ્ધનીતિમાં શ્રી સિદ્ધર્ષિ ઘણું કુશળ હતા અને તેમને એ વિષયને અભ્યાસ ચમત્કારી હતા, એ વાતને પુરા આમને કઈ પણ પ્રસંગ પૂરો પાડે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org