________________
૨૦૨
[ શ્રી સિહર્ષિ :: લેખકઃ સદધ મંત્રી અને ચારિત્રરાજનું લશ્કર ચાલ્યું આવતું હતું ત્યાં જ્ઞાનસંવરણ રાજા સાથે એને ભેટે થયો. એક લશ્કર સંકેત છે, બીજું કાળું છે. ભયંકર લડાઈ જામી. લડાઈમાં ચારિત્રરાજનું સૈન્ય વધારે જોર પકડતું ગયું અને તેણે પાપોદય વિગેરેનાં હાડકાં
ખરાં કરી નાખ્યાં અને એ રીતે એ લશ્કર હારીને બેસી ગયું (પૃ. ૧૯૩૯). પણ વાત એ બની કે એ સર્વનો નાશ ન થયે પણ ભાગીને એ લેકે અંદર છુપાઈને બેસી ગયા.
હવે સંસારીજીવ (ગુણધારણ) તે સધની સલાહ લેવા લાગ્યો અને આખરે કર્મ પરિણામ રાજાની અનુકૂળતાથી લગ્ન નિમિત્તે એને ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશ થયે. જે અટવીને એ પિોતે માલેક હતા ત્યાં અત્યાર સુધી એને પ્રવેશ પણ નહોતે. લગ્ન પ્રસંગ અને ચિત્તવૃત્તિપ્રવેશની હકીકતે મહારાજાના સૈન્યમાં ઘણે અળભળાટ ઉત્પન્ન કર્યો. ___ अत्रान्तरे संजातो महामोहादिवले सर्वसमाजः । प्रवृत्तः पर्यालोचः । अभिहितं विषयाभिलाषेण । “ देव ! यद्यनेन संसारिजीवेनेमाः क्षान्त्यादिकाः कन्यकाः परिणीताः स्युस्ततः प्रलीना एव वयमिति मन्तव्यं । अतो नास्माभिरुपेक्षात्र विधेया कर्तव्यः सर्वथा यत्नोऽवलम्बनीयं साहसं मोकव्यो विषादः।
भयं हि तावत्कर्तव्यं यावदन्तो न दृश्यते ।
प्रयोजनस्य तत्प्राप्तौ प्रहर्तव्यं सुनिर्भयैः ॥" આ ખરી ચુદ્ધનીતિ છે. જે છેડે દેખાતો હોય તો પછી કેસરીઓ પણ કરવાં. અને જે પ્રજનની પ્રાપ્તિ થતી હોય તે વગર બીકે ઘા કરવો. (પ્ર. ૮. પ્ર. ૯ પૃ. ૧૯૪૩).
પછી દેવી ભવિતવ્યતાની સલાહ લીધી. દેવી પણ જબરી! એ સંસારીજીવની પત્ની થાય છતાં પતિને સારી રીતે રખડાવવાનું કામ કરી રહી હતી. પ્રાપ્તકાળની સલાહ આપતાં એ સંસારીજીવના પનોતાં પટ્ટરાણું બોલ્યાં.
भद्रा! न युक्तरेतावद्भवतां रणारम्भः । यतः समाहतोऽयमधु. नार्यपुत्रः कर्मपरिणामेन मिलिता विशेषतः शुभपरिणामादयः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org