________________
એમનુ... અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
ज्ञापिताश्चाकलङ्केन यथा भो धनवाहन ! । आराधनीयः साधूनामेषामेष सदागमः ॥ एते ह्यस्य सदादेशं कुर्वन्ति नतमस्तकाः । एषोऽस्य सूरिर्जानीते गुणसम्भारगौरवम् ॥ तदेष ते हितो भद्र ! धर्माधर्मविवेचकः । अतः सदुपदेशार्थमेव विज्ञातुमर्हसि ॥ ममामीषां च साधूनां सूरेश्वास्य परिस्फुटम् । यज्ज्ञानं भद्र ! तज्जातमस्मादेव सदागमात् ॥
આવી રીત સર્વ સાધુઓને પણ ધર્મધર્મની પીછાન કરાવનાર છે તેટલા માટે તેમને પણ પૂજ્ય સદાગમ જરૂર ઓળખવા યાગ્ય છે.
એના આગમનથી જ્ઞાનસંવરણુ દળાઇ ગયા. માહરાયના મેટા મિત્ર રાજા નખાયા એટલે એની છાવણીમાં મેાટા છળભળાટ થયે. રાગકેસરી રાજા જે મેહરાયના માટા પુત્ર હતા તેણે મંત્રી તરીકે રાજાને સલાહ આપી—
एतावन्तं वयं कालं निश्चिन्ता देव ! संस्थिताः । यबलेन स वित्रस्तो ज्ञानसंवरणो नृपः ॥ यतः । दृष्टः सदागमस्तत्र गत्वाभ्यर्णे व्यवस्थितः । देव ! संसारिजीवस्य विरुद्धः स च भूपतेः ॥ नोपेक्षणीयं देवेन तस्मादेतत्प्रयोजनम् । कुठारच्छेद्यतां कुर्यान्नखच्छेद्यं न पण्डितः ॥२
૧૯૯
આ વાતમાં મહાનીતિ છે. જે કામ સહેલાઇથી અને તેવું હાય તેને મુલતવી રાખવાથી આકરું થઈ પડે છે, માટે તુરત એના ઉપાય કરવા જોઇએ.
Jain Education International
આ ખાજી મહામેાહનું આખું લશ્કર તૈયાર થઈ ગયું અને હુકમ માગવા લાગ્યું. પણ વીર મહાયાદ્ધા વૃદ્ધ મહામહને આ વખતે વધારે શૂરાતન છૂટયું અને પોતે જાતે યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી. એની નિયત્રણા જખરી હતી અને લશ્કરી જાપતા સારા
૧. જુઓ પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૭૭૦, ૨. પ્ર. ૭. પ્ર. ૧૧. પૃ. ૧૭૭૨,
For Private & Personal Use Only
www.jainelibrary.org