________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૯૭
પણ લશ્કરી ખાતાને આ વાત કેમ ગળે ઉતરે ? એ સેનાપતિ કહે કે ત્યારે દૂતને મેાકલા. એ કહે છે કે
यद्येवं प्रेष्यतां तावद्द्तस्तेषां दुरात्मनाम् । न लङ्कयन्ति मर्यादां येन ते दूतभत्सिताः ॥
સેનાપતિના મનમાં એમ કે તુ જઇને જરા ક્રમ આપશે એટલે દુશ્મન દબાયલા રહેશે. પણ સજ્ઞેષ મંત્રી કહે છે કે ક્રૂત પણ અત્યારે મેાકલાય નહિ. હાલ તે બેસી રહેવુ જ સારું છે.
પછી તા મેનાપતિ ઉછળ્યા અરે એવી નમાલી વાત શુ કરે છે ? એ મારા જેવાને શુ કરનાર છે? અને આપણે લડાઇની વાત ન કરવી, સમજાવટની વાત કરવી એમાં શે। વાંધે છે ? ' પણ સદ્ધાધ મંત્રી તે ચુસ્ત હતા. એણે કહ્યુ
—
Jain Education International
कोपाध्माते कृतं साम कलहस्य विवर्धकम् । जाज्वलीति हि तोयेन तप्तं सर्पिर्न संशयः ॥
પેાતાના મત પ્રમાણે જ્યારે સામાને ક્રોધ ચઢેલા હાય ત્યારે સમજાવટની વાત કરવાથી ક્રોય વધારે વધે છે, અગ્નિમાં ઠંડું થી નાખવાથી ભડકે વધારે માટે થાય છે; છતાં એ વિચારનું પ્રત્યક્ષ પરિણામ બતાવવા દૂત મેાકલવાના ઠરાવ થયા. ( પૃ. ૧૩૧૪. )
ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદીના મંડપમાં માહરાજા પાસે દૂત આવ્યે. એનું નામ ‘સત્ય ’ હતુ અને એણે સાચી વાર્તા કહી. એણે કહ્યુ કે આ ચિત્તવૃત્તિ અટવીને રાજા તે સંસારીજીવ છે અને આપણે સર્વે તેા તેના કિંકર છીએ, માટે આપણે અંદરઅંદર લડવું ઉચિત ન ગણાય. આપણે તે સ્વામીનું હિત થાય તેમ અંદરઅ ંદર સંપીને રહેવું ઘટે. ( પૃ. ૧૩૧૫. ) આવી વાર્તા સાંભળી માહરાજાના સભાજને ક્રોધમાં આવી ગયા અને સામા ઘુરકવા લાગ્યા કે સંસારીજીવ તે વળી સ્વામી કેવા ? પછી લડાઇનું આહ્વાન કર્યું. બન્ને બાજુનું લશ્કર ચિત્તવૃત્તિ અટવીને નાકે એકઠુ થઈ ગયું અને મને લડ્યા, ભયંકર લડાઈ થઈ અને તેમાં ચારિત્રરાજા હાર્યો ( પૃ. ૧૩૧૬-૧૭ ) અને ચારે તરફથી ઘેરામાં સપડાઈ ગયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org