________________
૧૯૬
[ શ્રી સિદ્ધર્ષિ :: લેખક :
शक्तित्रितयसम्पाद्यास्त्रय एवोदयास्तथा । हिरण्यमित्रभूमीनां लाभाः सिद्धित्रयं विदुः ॥ सामभेदोपदानानि दण्डश्चेति चतुष्टयम् । नीतीनां सर्वकार्येषु पर्यालोच्यं विजानता ॥ आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिस्तथा परा । विद्याश्चतस्रो भूपानां किलैताः सन्ति गोचरे ॥
આ આખા વિભાગ ઘણે! પારિભાષિક છે. એને અર્થ કરવામાં મનુ:સ્મૃતિ ટીકા આદિના આધાર લઇ આ સાત ક્ષેાકનું વિવરણ પૃ. ૧૩૦૬–૧૩૧૦ માં કર્યું છે અને જરૂરી તે!ષ્ટ પણ આપી છે. આ સર્વ સૂત્રસિદ્ધાન્ત જેવી વાત છે અને લડાઈમાં ઉતરનારાએ તે એને ખરાખર જાણવી જોઇએ.
પછી સદ્બેાય મંત્રીના ખરા ધડાકા આવે છે. એ કહે છે કે–આ રાજનીતિ તે! શાસ્ત્રમાં કહી છે તે તમે અને અમે બધા જાણીએ છીએ; પણ ખરી વાત તે એ છે કે
Jain Education International
केवलं ज्ञातशास्त्रोऽपि स्वावस्थां यो न बुध्यते । तस्याकिंचित्करं ज्ञानमन्धस्येव सदर्पणः ॥
આ વાતનું શાસ્ત્ર જાણનાર હેાય છતાં પેાતાનું સ્થાન સમજનાર ન હાય, પાતે કયાં છે એને ખ્યાલ કરનાર ન હેાય તેા તેનું જ્ઞાન નકામુ છે, વધ્યું છે, નિરર્થક છે. પછી એ કહે છે કે ભાઈએ ! તમે આ બધી દોડાદોડ કરી છે! અને લડાઇની વાત કરી છે, પણ બધા આધાર તા સંસારીજીવ ઉપર છે અને એ તેા આપણને તમને આળખતા પણ નથી ! ત્યારે આ બધી ધાંધલ શાની? માટે દોઢ સૂકા એ પહેલાં ગનિમીલિકા કરા–અવલેાકન કરેા. ( પૃ. ૧૩૧૧. )
લશ્કરી માણસને આવી પાચી સલાહ ગમે? એ કહે કે આજે તે આપણા સંયમ સુભટને માર્યો અને કાલે આપણા બધાને ઘાણુ દુશ્મન કાઢી નાખશે ત્યારે શું કરશે ? જવાખમાં ઠંડા મગજના સદ્બાધ મત્રીએ સલાહ આપી કે આગળ જતાં સંસારીજીવને ક પિરણામ રાજા ઠેકાણે લઈ આવશે. એમ થશે ત્યારે આપણે દુશ્મનને આપણા હાથ બતાવશું. (પૃ. ૧૩૧૨ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org