________________
૧૯૨
[ શ્રી સિદ્ધર્ષિ :: લેખક :
લગ્નાની સંકલના માત્ર છે, કેટલાંક માત્ર વિચારપથના આવિોવે છે અને કેટલાંક પ્રગતિના માર્ગસૂચક કલ્પનાજાળા છે. એ કેટિમાં નીચેનાં લગ્ન આવે.
ક્ષાંતિકુમારી સાથે ભવિષ્ય લગ્ન નદિનનું ( %, ૩. પ્ર. ૨. ) દયાકુમારી સાથે ભવિષ્ય લગ્ન ન ંદિવર્ધનનું (પ્ર. ૩. પ્ર. ૨૭. ) મૃદુતા સાથે ભવિષ્ય લગ્ન રિપુદારણનુ (પ્ર. ૪. પ્ર. ૩૬ ) સત્યતા સાથે ભવિષ્ય લગ્ન રિપુઠ્ઠારણg (૫, ૪. ૫. ૩૯. ) ઋજુતા સાથે ભવિષ્ય લગ્ન વામદેવનું (પ્ર. પુ. પ્ર. ૨૧.) અચારતા સાથે ભવિષ્ય લગ્ન વામદેવનુ' (પ્ર. પુ. પ્ર. ૨૧. ) મુક્તતા સાથે ભવિષ્ય લગ્ન ધનશેખરનું (પ્ર. ૬. પ્ર. ૯. ) બ્રહ્મરતિ સાથે ભવિષ્ય લગ્ન ધનશેખરનું (પ્ર. ૬. પ્ર. ૯. ) વિદ્યા સાથે ભવિષ્ય લગ્ન ઘનવાહનનું (પ્ર. ૭. પ્ર. ૧૪. ) નિરીહતા સાથે ભવિષ્યલગ્ન ઘનવાહનનું (પ્ર. ૬. પ્ર. ૧૪. )
એ સર્વ લગ્નની વાત પ્ર. ૮. પ્ર. ૬ માં આવે છે તે પણ વાંચવા જેવી છે, પણ લગ્નની પ્રથા કેવી હશે તે સમજવા માટે એ હકીકતને સ્થાન નથી.
લગ્નના પ્રસંગેા પણ સુંદર ચિતર્યા છે અને લગ્નનાં વર્ણન પણ મજાનાં છે. લગ્ન કેવી રીતે કરવામાં આવતા હશે, તે પ્રસંગે મહેાત્સવ કેવા થતા હશે, રીતિરવાજ કેવા કરવામાં આવતા હશે, જોશી મહારાજનુ એમાં શું સ્થાન હશે, માયરામાં કન્યાને કેમ એસાડવામાં આવતી હશે વિગેરે અનેક મામતે દેશમા શતકના રીતરિવાજ સમજવા માટે ઉપયાગી ગણાય.
અત્યારે ‘ લગ્ન ’ ને પ્રશ્ન તદ્દન જુદા જ રૂપમાં સમજવા ચેગ્ય છે, લગ્નથી પ્રાણી જીવનના ઘણા પ્રશ્નનાના એક પ્રકારે નિર્ણય કરી દે છે, તેથી તે પ્રશ્નને આપણા સાંસારિક તેમજ આર્થિક પ્રશ્નના સાથે ઘણુંા મહત્ત્વના સંબંધ છે. જેમ મિલ્કત ( Property ) ને સવાલ, તેની માલિકી, તેના પર વારસા હક્કો, તે કાને જવી જોઇએ તે નિર્ણય કરવાના હક્ક અત્યારે ઘણું! અગત્યના ગણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org