________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : }
૧૮૯
( b ) વિશાળા નગરીના રાજા નંદનને વિમલાનના નામની પુત્રો થઇ. તેના જન્મ પહેલાં તેને વિભાકર સાથે પરણાવવાનું પિતાએ નક્કી કર્યું હતું ( પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૭) પણ એ કનકશેખરના નામહિમા સાંભળી તેને વરવા ઇચ્છા કરે છે ત્યારે પિતા પુત્રી તરફ્ના ધર્મ વિચારી આપેલ વચનના ત્યાગ કરી વિવાહની વાત તજી દે છે પણ પાતે લગ્નમાં ભાગ લેતા નથી. મંત્રી સાથે દીકરીને કનકપુર માકલી આપે છે. (પૃ. ૫૬૯. ) કનકપુરથી કુમાર કનકશેખર રીસાઇ પરદેશ ગયેા છે ત્યાંથી આવી તે વિમલાનનાને પરણે છે. ( પૃ. ૫૮૨. ) આ લગ્ન પુત્રીની ઇચ્છા પ્રમાણે નામશ્રવણુથી થયેલા આકષ ણુને અંગે થયેલ છે. એમાં પ્રેમ કરતાં મેાહનું તત્ત્વ વધારે છે અને લગ્નમાં પિતાનું સ્થાન શું હાવું જોઇએ અને પુત્રીનું હિત કેમ ઇચ્છાય તે સંબંધી દશમી સદીના વિચારા બતાવનાર હાઈ લગ્નના એક અવનવા પ્રકાર રજૂ કરે છે. પિતાના વ્યવહારુ વિચાર જરૂર વાંચવા લાયક છે ( પૃ. ૫૬૮. )
(૦) નંદિવર્ધન અને રત્નવતીના લગ્ન વિચિત્ર સંયેાગમાં થાય છે. એ રત્નવતી સદર વિમલાનનાની બહેન છે. એને પરણવું છે વિમલાનનાના કેાઈ મિત્ર સાથે, કારણ મહેન જેને પરણે તેની સાથે જ પેાતે પરણે તા શામ્ય થાય એ વાત એને ગમતી નહેાતી (પ્ર. ૩. પ્ર. ૨૦ પૃ. ૫૬૯) એના લગ્નમાં ઈચ્છા જેવું-પસંદગી જેવું કાંઇ નથી. કનકશેખર સાથે ન દ્વિવ ન આવ્યા એટલે એ તેને પરણી ગઈ. આ લગ્નમાં કાંઈ પણ ધેારણ કે મુદ્દો નથી. એમાં મહેન બહેનના પ્રેમ કાંઇક વિચારવા જેવા ગણાય. ખાકી એ લગ્ન વગરધારણનુ છે. દશમી સદીના આદર્શ લગ્નમાં એને કાંઇ સ્થાન લાગતું નથી. એ લગ્ન ખડ઼ે આડંબરથી થયા છે. એમાં ન ંદિવર્ધનના પિતાએ અહુ ભાગ લીધા હોય એમ લાગતું નથી. (પ્ર. ૩. પ્ર. ૨૨. પૃ. ૫૮૨.)
( d ) વૈશ્વાનરની પ્રેરણાથી રસ્તે પ્રયાણ કરતાં શદ્ધચિત્તપુરમાં ન દ્વિવ નના લગ્ન હિંસાકુમારી સાથે થાય છે (પ્ર. ૩. પ્ર. ૨૧. પૃ. ૫૭૭), પણ એ અંતરંગ નગરના લગ્ન છે અને તે વખતે કનકશેખર વિગેરે મિત્રા પણુ લગ્નમાં ભાગ લઇ શકયા નથી (પૃ. ૫૭૭ ) અને છડી સ્વારીએ એકલા જઈ કુમાર ન’દિવ ન તને પરણી આવ્યા છે. એ લગ્ન અત્યારે કાઈ દૂર દેશમાં જઈ પરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org