________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૮૫
કલ્પી લેવુ પડે છે. એ ધનશેખરે વિમળ સાથે મિત્રદ્રોહ કેવા કર્યા તે ઉપર જોયું; તેમાં કૃતઘ્નતા પણ આવી જાય છે. કૃતઘ્રતાનું ખરું વર્ણન ૫. ૪. પ્ર. ૨૮ માં પિશાચી ખલતાને અંગે કર્યું છે. જીઆ પૃ. ૧૦૦૩.
( ) વિશ્વાસઘાત. વિશ્વાસઘાતી પણ ધનશેખર જખરા. એણે હિરકુમારને દિરયામાં ધકેલી દીધા એ તેા વિશ્વાસઘાતની પરાકાષ્ઠા કહેવાય. ( પ્ર. ૬. પ્ર. ૭. ).
એ ઉપરાંત નાના મોટા અનેક દુર્ગુણા આખા ગ્રંથમાં એવી યુક્તિથી વણી દીધા છે કે ખરાખર વિચાર કરી પ્રથક્કરણ કરવામાં આવે તા જણાય કે કાઇ પણ દુન્યવી દુર્ગંણુ શ્રી સિદ્ધર્ષિના માનસ ક્ષેત્રમા આવ્યા વગર રહેલ નથી. માત્ર એને માટે એમના ગ્રંથ જરા વધારે કાળજીથી અને ઊંડા ઊતરીને વાંચવાની જરૂર પડે તેમ છે. એમને લગભગ દરેક દુર્ગુણનું પ્રશ્ન ન કરાવવું હતું અને તે તેમણે કથાદ્વારા અતિ સુંદર રીતે કરાવ્યું છે. દાખલા તરીકે નીચેના નામેા વિચારીએ. અત્ર માત્ર નામ અને સ્થાનના નિર્દેશ જ શક્ય છે. અતિ ખાઉકણપણું (Overeating) વેદ્યુહલ (પ્ર. ૪. પ્ર. ૧૧. પૃ. ૮૨૧) ઊંટવૈદુ ( Quackery ) શાંતિશીવ (૫૪.પ્ર. ૧૦. પૃ. ૮૧૬–૭) ભેળપણુ( Simplemindedness ) કાળજ્ઞવિચક્ષણા
(પ્ર ૩.પ્ર. ૬. પૃ. ૪૧૦–૨) રાજખટપટ ( Strategy ) દુ ખ (૫. ૩. પ્ર. ૧૯, પૃ. ૫૫૮-૯) વચનભંગ ( Promise-breaking ) પ્રભાવતી–વિભાકર (પ્ર. ૩. પ્ર. ૨૦. પૃ. ૫૬૮૯) જ્ઞાનના અપચા ( Pride ) સિંહાચાર્ય ( ૫. ૮. પ્ર. ૧૦. પૃ. ૧૯૬૨–૩) ખલતા ( Roguery ) પિશાચી ( પ્ર. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૨-૩) વિકથા ( Tale-telling ) દુર્મુખ ( ૫. ૪. પ્ર. ૨૬. પૃ. ૭૫–૮ ) વિષાદ ( Condolence ) ધનવ્રુત્ત ( ૫. ૪. પ્ર. ૨૬. રૃ. ૯૭૮–૮૪) Àાક ( Sorrow ) તામસચિત્તે ( ૫. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૬–૮) (૫, ૭. પ્ર. ૧૩. રૃ. ૧૭૮૦–૮)
,, (
) ઘનવાહન
Jain Education International
22
For Private & Personal Use Only
www.jainelibrary.org