________________
૧૮૪
[ શ્રી સિદ્ધષિ : : લેખક :
છઠ્ઠા પ્રસ્તાવના માટે ભાગ રોકયો છે અને મુખ્ય પાત્રદ્વારા એના અંતરમાં ઊતરી ગયા છે, પણ દારુ પીવાથી થતાં પિરણામ જેવી ખાખતને પણ એ ચૂકયા નથી. એમનુ અવલેાકન કેટલું સ્પષ્ટ હતુ' એ બતાવવા આ હકીકત એક દૃષ્ટાન્ત તરીકે મૂકી છે.
દારુને! પ્રથમ પ્રસંગ લેાલાક્ષ રાજાના વર્ણનમાં આવે છે, વસંત ફાલી રહ્યો છે, લેાકેા નગરની બહાર નીકળી પડ્યા છે, વૃક્ષઘટા નીચે બેસી દારુ પીએ છે અને મનમાં આવે તેમ વર્તે છે.
પ્ર. ૪. પ્ર. ૨૧. પૃ. ૯૨૩-૨૪ માં એનું વર્ણન આવે છે. એ વર્ણન વાંચતાં વસંતઋતુ લેાકેામાં કેવા ઉન્માદ ઉત્પન્ન કરે છે એનેા બરાબર ખ્યાલ આવે છે. મૂળ શ્લાક અને વિવેચન ત્યાં આપ્યું છે તેથી અન્ન તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ વસંતરાજનુ આખુ વણુ ન અને ખાસ કરીને સુરાપાનની મંડળીઓ, સ્ત્રીએ સાથેના વર્તાવેા, સ્ત્રીઓની સ્વતંત્રતા અને ચારે તરફ રહેલા આનદ વાંચતાં તે જમાનામાં લેાકેા ઉલ્લાસ કેમ કરતા તેને ખ્યાલ આવે છે.
લેાલાક્ષ રાજા ખૂબ દારુ પી મકરધ્વજની અસર નીચે વસંત ખેલી રહ્યો છે, એણે મર્યાદા મૂકી દીધી છે, એ પરવશ થયા છે, તે વખતે એની ગંભીરતા નાશ પામી ગઇ છે અને એ બાળક જેવી ચેષ્ટા કરે છે. ( પૃ. ૯૩૯ ) એ વખતે એના નાના રિપુક પને દારુની અસર નીચે પેાતાની સૌંદય શાળી સ્ત્રીને ( રતિલલિતાને ) નાચવાના હુકમ કર્યા. પછી તેા કહેવું શું ? લેાલાક્ષ રતિલલિતા પર આસક્ત થયા, વિવેક ભૂલ્યે, એના લાવણ્યપર વિો અને શુ કરે છે તેના વિવેક વગરના થઈ તેની પછવાડે પડ્યો. રતિલલિતા નાશીને ચંડિકાની મૂર્ત્તિ પછવાડે ભરાઇ ગઇ, રાજાએ પ્રમત્તપણામાં દેવીની મૂર્ત્તિને તરવારથી ઉડાડી દીધી, રતિલલિતાને બૂમ મારી, રિપુક ંપન દારુના ઘેનમાંથી જાગ્યા અને માઢુ ધમસાણ થયું. અનેક મરાયા, કપાયા અને લેાલાક્ષ પણ જમીન પર પડ્યો અને હેરાન થયા. સગા ભાઇઓને સ્નેહ વીસરાવનાર દારુ માટે છેવટે લેખક કહે છે કે:~
Jain Education International
मद्ये च पारदार्ये च ये रताः क्षुद्रजन्तवः । तेषामेवंविधानर्थान् वत्स ! कः प्रष्टुमर्हति ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org