________________
૧૮૨
[ શ્રી સિદ્ધર્ષિ : લેખક : કે અત્ર લખી નાખવા સ્થાને ગણાય. (એના ભાષાંતર માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૨. )
द्यूतं हि देहिनां लोके, सर्वानर्थविधायकम् ॥ धनक्षयकरं निन्द्यं, कुलशीलविदूषणम् । प्रसूतिः सर्वपापानां, लोके लाघवकारणम् ॥ संक्लिष्टचेतसो मूलमविश्वासकरं परम् ।।
पापैः प्रवर्तितं द्यूतं किमनेन न लक्षितम् ॥ () મૃગયા-શિકાર. ( Hunting ) એ જ પ્રકરણમાં (પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૨.) શિકારને ત્રાસ, હેરાનગતિ, દુઃખ અને ભયને ખ્યાલ આપે છે, એ વ્યસનને લાગેલા એમાં એટલા ઉતરી જાય છે કે હેરાન થાય તે પણ “હાલ જાય હવાલ જાય પણ બંકા ખેલ ન જાય”—એ કહેવતને સત્ય કરે છે. (પૃ. ૯૭૩.) અત્યારે શિકાર કરતાં પ્રાણ ગુમાવવાના દાખલા અનેક વાર સાંભળીએ છીએ. એ તે જંગલમાં રખડે, તડકા મે અને હેરાન થાય ત્યારે જ એ દુર્વ્યસનથી વ્યસનવાળાને થતા ત્રાસ અને જંગલના પશુઓના ત્રાસને ખ્યાલ આવે.
(a) માંસભક્ષણ. ( Meat-eating) એ જ પ્રકરણમાં અને એ જ પેટા પ્રકરણમાં માંસભક્ષણને ખ્યાલ આપ્યો છે. નજરે જોતાં ઉલટી આવે એવી એ ચીજના સંબંધમાં નીચેનું વર્ણન યાદ રાખવા રોગ્ય છે. (પૃ. ૭૪.).
बीभत्समशुचे. पिण्डो निन्ध रोगनिबन्धनम् । कृमिजालोल्वणं मांस भक्षयन्तीह राक्षसाः ॥ यैस्त्विदं धर्मबुद्धयैव भक्ष्यते स्वर्गकाम्यया । कालकूटविषं नूनमास्ते जीवितार्थिनः ॥ अहिंसा परमो धर्मः स कुतो मांसभक्षणे । अथ हिंसा भवेद्धर्मः स्यादग्निर्हिमशीतलः ॥ धर्मार्थ रसगृद्धया वा मांस खादन्ति ये नराः ।
निघ्नन्ति प्राणिनो वा ते पच्यन्ते नरकाग्निना ॥ આ ચાર લેકમાં બહુ મુદ્દાની વાત કરી છે. એમાં ધર્મબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org