________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૮૧
જોઇએ તા એમણે દુર્ગુણનાં ફળ બતાવવા માટે એને જ ખૂબ ચિતર્યા છે. ન દિવનની વૈશ્વાનર સાથે મૈત્રી કે રિપુઠ્ઠારણની શૈલરાજ સાથે મૈત્રી કે વામદેવની બહલિકા સાથે મૈત્રી અથવા સાગરની સાથે ધનસાગરના સ્નેહ એ મહાન દુર્ગુણેાનાં ચિત્ર છે, અંતર મનેાવિકારનાં તુચ્છ આવિર્ભાવા છે, તેવી જ રીતે હિંસા, મૃષા, ચારી, મૈથુન, પરિગ્રહ એ પણ ભયંકર દુર્ગુણા છે અને ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં અને વિગતવાર ચિતર્યા છે.
એ ઉપરાંત ત્રીા પ્રસ્તાવમાં મળની સ્પન સાથે મૈત્રી, ચેાથામાં જડની રસના સાથે મૈત્રી, પાંચમામાં મંદની ઘ્રાણુ સાથે દોસ્તી, પાંચમા પ્રસ્તાવમાં અધમના દૃષ્ટિદેવી સાથે સ્નેહ અને છઠ્ઠા તથા સાતમા પ્રસ્તાવમાં માલિશની શ્રુતિ સાથેની સહચરતા એ મુખ્ય ણાને બતાવે છે. એ હકીકત આગળ ચિત્તવિદ્યાના અભ્યાસને અંગે વિચારવાની છે. એ ઉપરાંત દુર્વ્ય સના ખીજા પણ ઘણાં ચિતર્યા છે તે જરા આપણે વિચારી જઇએ એટલે લેખકના અનેકવિષયગ્રાહી જ્ઞાનના વધારે સ્પષ્ટ ખ્યાલ થાય.
(a) વેશ્યાગમન. ( Prostitution ) રમણુ અને ગણિકા. ( પ્ર. ૪. પ્ર. ૨૫. ) ભિખારીના દીકરા રમણુ ઘેાડા પૈસા મળતાં મુખમાં પાન, હાથમાં ગોટા, ગળામાં હાર અને સુગધી પદાથે લઈ ઈશ્કી કું બની બજારમાં નીકળી વૈશ્યાને ત્યાં જાય છે અને ચાલતાં ચાલતાં પેાતાના શરીર પર જોતા જાય છે, ( પૃ. ૯૬૧. ) ખાલ સમારતા જાય છે અને સુગંધી સુધતા જાય છે. ઈશ્કમાં એણે સ ધન ગુમાવ્યું છતાં હજી પણ ઇશ્કના રસિયા રહ્યો છે. વેશ્યાગમન કરવાના દુર્વ્યસનનું આ અંતિમ દૃષ્ટાંત છે. અંતે તા એના ઘણા માઠા હાલહવાલ થાય છે ને તે દરરેાજના અનુભવના વિષય છે.
(b) દ્યૂત. ( Gambling) પ્ર. ૪. પ્ર. ૨૬ માં જુગટાને અંગે કપાતકના દાખલા બહુ સુંદર રીતે આપ્યા છે. ‘ હાર્યો જુગારી અમણું રમે’ એ કપાતક બતાવી રહ્યો છે અને નાસવા માગે છે ત્યારે છૂટી શક્તા નથી. મૂકવાની કાઇ ચીજ ન રહે ત્યારે એ છેવટે પેાતાનું માથુ મૂકે છે. ધર્મરાજે દ્રોપદીને કેમ મૂકી હશે તેની એ યાદ આપે છે. સટ્ટો ખેલનારે યાદ રાખવા જેવા નીચેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org