________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન :].
૧૭૯ रासभः किल सम्प्राप्तः, स्वर्गे सर्वसुखाकरे । यावत्तत्रापि सम्प्राप्तो, रजको दामहस्तकः ॥
(પ્ર. ૬. પ્ર. ૬. પૃ. ૧૫૨૮૯) આવા વિચારે વ્યાપારીને જરૂર થાય છે. વેપારમાં એને આનંદ, સુખ, મંત્રી કે વિલાસ સર્વ વિન કરનારા લાગે છે. આમાં વ્યાપારી હૃદયને અભ્યાસ છે.
(g) ચાર વ્યાપારી કથાનક (પ્ર. ૭. પ્ર. ૬. અને પ્ર. ૭)માં આખી વ્યાપારીની જ કથા છે. ચાર વ્યાપારીઓ રત્ન મેળવવા ત્યાં જાય છે. એમના વિચાર અને વ્યવહાર વ્યાપાર કરનારના ચાર પ્રકાર બતાવે છે. એક ધંધામાં જ મશગૂલ રહે છે (ચારુ) અને છેલ્લે (મૂઢ) તે હરવાફરવામાં અને લહેર કરવામાં જ વખત કાઢે છે. એ ચારે પ્રકારના વ્યાપારીની વાત અને પુરુષાર્થના ખેલ વેપારનું ઊંડું જ્ઞાન બતાવે છે. શરૂઆતમાં જ કહે છે (પૃ. ૧૭૦૧.)
तत्रापि न विनोपायं, प्राप्यन्ते रत्नराशयः ।
को हि हस्तं विना मुंक्ते, पुरोवर्त्यपि भोजनम् ॥ વ્યાપારમાં વેપારની ચીજોના પૂરા જ્ઞાનની જરૂર અને નકામા મોજશેખને તિલાંજલી આપવાની વાત વેપારીને મુખે કહેવરાવી લેખકે પિતાનું વ્યાપારી માનસનું જ્ઞાન બતાવી આપ્યું છે. પ્રથમના આઠ પૃષ્ઠો (૧૭૦૧. ૮.) આ બાબતમાં વાંચવા ચાગ્ય છે.
(૧) પ્ર. ૪. પ્ર. ૨૪ માં મામા ભાણેજ ભવચક્રના કેતુકે જુએ છે ત્યાં મહેશ્વર શેઠનું આબેહૂબ વ્યાપારી તરીકેનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ પૃ. ૯૩૫–.
उत्तुङ्गविष्टरे रम्ये निविष्टः किल लीलया । विनीतैर्बहुमिर्दवणिकपुत्रविवेष्टितः ॥ वजेन्द्रनीलवैडूर्यपद्मरागादिराशिमिः । पुरतः स्थापितैस्तुगै शिताशेषतामसः ॥ विकटैटिकस्तोमै राजतैश्च पुरः स्थितैः । दीनारादिमहाकूटैगर्वितोऽग्ने विवर्तिभिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org