________________
૧૭૮
[ શ્રી સિદ્ધર્ષિ :: લેખક :
વિચારણીય છે અને ચાદ રાખવા જેવું છે કે અગાઉ પણ ધન માટે લગભગ આવા જ વિચાર કરનારા હતા. વ્યાપારનું, વ્યાપારી હૃદયનુ, વ્યાપારની હીલચાલનું અને વ્યાપારી માનસનું ઊંડું જ્ઞાન હાય તેવા લેખક જ આ વિચારે એની સિદ્ધ ભાષામાં લખી શકે. એના લક્ષ્મી માટેના શબ્દો પણ કેટલા ! કાઈ વાર એને ‘ પદ્મા ’ ફાઇ વાર ‘કમલા’ અને કાઈ વાર પ્રેાષિતભર્તા સ્ત્રી સાથે, કાઇ વાર કુલટા સાથે અને કાઇ વાર કુલબાલા સાથે સરખાવી ભારે વ્યવહારુપણું બતાવ્યું છે. આ એક જ વિચાર શ્રી સિદ્ધર્ષિની વિવિધતા બતાવવા માટે પૂરતા ગણાય તેમ છે.
(e ) દેશ પરદેશના વ્યાપાર કેમ થતા હશે તેના એમને મા ખ્યાલ છે. કેટલાક ધારે કે એ સમયમાં પરદેશથી સેાનુ લાવતા હશે, પણ એમ નહેાતું. અહીંની ચીજ ત્યાં લઈ જઈ બદલામાં ત્યાંની ચીજ જ લવાય. એના નફા તેા અહીં થાય. આંતરરાષ્ટ્રિય વ્યવહાર એમ જ પતે. ધનશેખરે રત્નદ્વીપે ઉતરીને શું કર્યું તે જુએ. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૫. )
ततः समुत्तीर्णा वाणिजकाः । गृहीतं दर्शनीयं । दृष्टो नरपतिः । विहितोऽनेन प्रसादः । वर्तितं शुल्कं । परिकलितं भाण्डं । दत्ता हस्तसंज्ञाः । विक्रीतं स्वरुच्या । गृहीतं प्रतिभाण्डं ।
આમાં શુલ્ક, ભાંડ, પ્રતિભાંડ, હસ્તસંજ્ઞા એ અનુભવી વ્યાપારી વગર ન સુજે તેવા શબ્દો છે. હાથા આપતાં ભાવા પ વતાં વ્યાપારીને જોયા હાય તેને આ સહેજે સમજાય તેવી વાતા છે.
(f) રિકુમાર રાજપુત્ર સાથે ધનશેખરને સુ ંદર મૈત્રી થઇ, આનંદ પણ ખૂખ થતા, ગેષ્ટિ પશુ સારી જામતી, પણ એને તા ધન રળવું હતું, રત્ના એકઠાં કરવાં હતાં, એટલે એને એ મિત્ર પણ આંખમાં ખટકતા હતા. પછી એ વિચારે છે કે:—
यदुतार्थोपार्जनक्षतिहेतुरेष मम हरिकुमारसम्बन्धः । न सुन्दरो मे प्रहगोचरः । अनर्थपर्युपस्थितोऽयं । कृतोऽहमात्मनो निर्मूल्य कर्मकरोऽनेन हरिणा । न विपठिताऽस्ते मयेहापि प्राप्तेनाभीष्टाः रत्नसञ्चयाः । तदिदमापतितं यद्गीयते लोके । यदुत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org