________________
એમનું અનેકવિષયગ્રાહી જ્ઞાન : ]
૧૭૭
નથી, એને પાણી પીવાની ફુરસદ નથી, એને પરણેલી જિંદગીને લ્હાવા લેવા નથી, એને ખાવાનાં ઠેકાણા નથી. એના જીવનમત્ર ધન ધન અને ધન છે. વ્યાપારીનું આ વર્ણન જરા પણ અતિશયાક્તિભરેલું નથી, જમાનાએ થયાં પછી અત્યારે પણ લગભગ સાચું છે અને લેખકની લેખનશૈલી, અનુભવ અને વૈવિધ્યના નાદર નમૂના પૂરા પાડે છે.
(d ) એ ધનશે.ર અનેક પાપધંધા કરી કરાડ રૂપીઆ મેળવે છે ત્યારે રત્નદ્વીપે જઇ રત્નના ઢગલેા રળી લાવવાના મનેારથ કરે છે. એના સસરા એને સતાષ રાખવા અને આરામ લેવા ભલામણુ કરે છે ત્યારે આ લેાભી વાણીએ શે જવાબ આપે છે? એ ખાસ વિશિષ્ટ જવાઞ છે, વ્યાપારીના મુખમાં હેાય તેવા સ્વાભાવિક છે, લેખકના જ્ઞાનને અનુભવાવે તેવા છે. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૮૨. )
यावन्नरो निरारम्भस्तावल्लक्ष्मीः पराङ्मुखा । सारम्भे तु नरे लक्ष्मीः स्निग्धलोलविलोचना || आलिष्टमपि मुञ्चेत्सा नरं साहसवर्जितम् । कुलदेव विभ्रान्त्या गृहीतं दुर्भगं नरम् ॥ निर्माप्य कार्ये योऽन्यत्र दत्तधीस्तं निरीक्षते । कमला कुलबालेव व्याक्षिप्तं लज्जया प्रियम् ॥ विषमस्थोऽपि यो धीरो धनोत्साहं न मुञ्चति । वक्षःस्थले पतत्युच्चैस्तस्य लक्ष्मीः स्वयंवरा ॥ यो बध्नाति धिया धीरो विक्रमेण नयेन च । पद्मा प्रतीक्षते तं भो ! यथा प्रोषितभर्तृका ॥ यस्तु स्तोकां समासाद्य लक्ष्मीं तुष्यति मानवः । तं तुच्छप्रकृतिं मत्वा सा लक्ष्मीर्नाभिवर्धते ॥ इत्येवं स्वगुणैः पद्मां यो नरो नैव रञ्जयेत् । सिद्धोऽपि न भवेत्तस्य प्रेमाबन्धश्चिरं तथा ॥ तस्मान्न तोषः कर्तव्यो विदुषा धनसङ्ग्रहे ।
આ લખાણ ટાંચણુ વ્યવહારુ છે, વપારીના મુખમાં સ્વાભાવિક છે, ધન ધન કરતા દોડાદોડીવાળા આ જમાનામાં ખાસ
ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org